પ્રિયંકા-નિક છુપી રીતે કરી રહ્યા છે આ પ્લાનિંગ, કોઈને કાનોકાન ખબર ન પડે એ રીતે...

પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ લગ્ન બાદ હંમેશા સોશિયલ મીડિયા પર ફોટો-વીડિયો શેર કરતા રહે છે. બંનેને આટલા ખુશ જોઈને બધા એમ જ કહે છે કે, એજગેપ હોવા છતા તેમનો લગ્નનો નિર્ણય યોગ્ય છે. થોડા સમય પહેલા જ એક ઈન્ટરવ્યૂમાં નિક જોનાસે કહ્યું હતું કે, તે પોતાના સંતાનોનો ઉછેર કેવી રીતે કરવા માંગે છે અને હવે એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાની પાસે પણ પોતાના બાળકોને સંભાળાવવા માટે એક પ્રેમ કહાની છે.
પ્રિયંકા-નિક છુપી રીતે કરી રહ્યા છે આ પ્લાનિંગ, કોઈને કાનોકાન ખબર ન પડે એ રીતે...

નવી દિલ્હી :પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ લગ્ન બાદ હંમેશા સોશિયલ મીડિયા પર ફોટો-વીડિયો શેર કરતા રહે છે. બંનેને આટલા ખુશ જોઈને બધા એમ જ કહે છે કે, એજગેપ હોવા છતા તેમનો લગ્નનો નિર્ણય યોગ્ય છે. થોડા સમય પહેલા જ એક ઈન્ટરવ્યૂમાં નિક જોનાસે કહ્યું હતું કે, તે પોતાના સંતાનોનો ઉછેર કેવી રીતે કરવા માંગે છે અને હવે એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાની પાસે પણ પોતાના બાળકોને સંભાળાવવા માટે એક પ્રેમ કહાની છે.

રિપોર્ટ અનુસાર, સોમવારે એન્યુઅલ મેટ ગાલામાં 36 વર્ષીય પ્રિયંકાએ પોતાના ઈન્સ્ટાગ્રામથી વર્ષ 2017ની પોતાની અને 26 વર્ષીય નિકની કેટલીક તસવીરો શેર કરીને જૂની મેમરીઝ યાદ કરી.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

💎✨💎✨

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

પ્રિયંકાએ કહ્યું કે, તેમની મેટ ગાલા લવ સ્ટોરી વિશે તે પોતાના બાળકોને ભવિષ્યમાં જરૂર કહેશે. વર્ષ 2017માં મેટ ગાલામાં પ્રિયંકા અને નિક પહેલીવાર રેડ કાર્પેટ પર દુનિયાની સામે આવ્યા હતા.

પ્રિયંકાએ રેડ હાર્ટના ઈમોજી સાથે લખ્યું છે કે, હું અમારા બાળકોને ભવિષ્યમાં જરૂર કહીશ કે, કેવી રીતે તમારા પપ્પાને હું મળી હતી.

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

તે વર્ષે એટલે કે વર્ષ 2017માં રેડ કાર્પેટ પર એકસાથે પોઝ આપ્યા છતા પણ બંનેએ પોતાના રિલેશનશિપ વિશે જાહેરમાં કંઈજ કહ્યું ન હતું. પરંતુ બાદમાં બંને એકસાથે વારંવાર જોવા મળતા, અટકળો વધુ તેજ બની હતી. બંને વચ્ચે રોમાન્સ વધતો ગયો હતો, અને મીડિયા ખબર પણ....

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

વર્ષ 2017ના લગભગ એક વર્ષ બાદ જુલાઈ 2018માં બે મહિનાના ડેટિંગ બાદ બંનેએ સગાઈ કરી હતી, અને ગત વર્ષે ડિસેમ્બર મહિનામાં બંનેએ લગ્ન કર્યા હતા. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news