TV ની સંસ્કારી વહુ કેમેરા સામે થઈ ગઈ સાવ ઉઘાડી! ટોપલેસ ફોટોશૂટ, ન્યૂડ આઈસ બાથ..અરેરે...

ટીવ સ્ક્રીન પર વર્ષો સુધી સંસ્કારી વહૂનો રોલ નિભાવનારી એક્ટ્રેસ મેઘા ગુપ્તા (Megha Gupta) રિયલ લાઈફમાં એકદમ બોલ્ડ છે. કાવ્યાંજલિ, યે હૈ આશિકી, પ્યાર તૂને ક્યાં કિયા, ડ્રીમ ગર્લ, કોઈ લૌટ કે આયા હૈ, મમતા અને સીઆઈડી જેવી અનેક સીરિયલ્સમાં પોતાની અદાકારીથી લોકો વચ્ચે નવી ઓળખાણ ઉભી કરનારી એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર પણ રાજ કરે છે.

TV ની સંસ્કારી વહુ કેમેરા સામે થઈ ગઈ સાવ ઉઘાડી! ટોપલેસ ફોટોશૂટ, ન્યૂડ આઈસ બાથ..અરેરે...

ઝી બ્યૂરો, અમદાવાદઃ ટીવ સ્ક્રીન પર વર્ષો સુધી સંસ્કારી વહૂનો રોલ નિભાવનારી એક્ટ્રેસ મેઘા ગુપ્તા (Megha Gupta) રિયલ લાઈફમાં એકદમ બોલ્ડ છે. કાવ્યાંજલિ, યે હૈ આશિકી, પ્યાર તૂને ક્યાં કિયા, ડ્રીમ ગર્લ, કોઈ લૌટ કે આયા હૈ, મમતા અને સીઆઈડી જેવી અનેક સીરિયલ્સમાં પોતાની અદાકારીથી લોકો વચ્ચે નવી ઓળખાણ ઉભી કરનારી એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર પણ રાજ કરે છે.

No description available.

ટીવી પર સંસ્કારી વહૂના અવતારમાં જોવા મળતી મેઘા રિયલ લાઈફમાં એકદમ બોલ્ડ છે. તે વારંવાર સોશિયલ મીડિયા પર ટોપલેસ તો ક્યારેક બિકિનીમાં પાડેલા શાનદાર ફોટો શેર કરે છે. એટલું જ નહીં પણ તે આઈશ બાથનો વીડિયો પણ શેર કરી ચૂકી છે. ત્યારે આજે અમે તમને મેઘાના અમુક એવા જ ફોટો અને વીડિયો બતાવીશું જેને સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે.

No description available.

મેઘા ગુપ્તા વારંવાર થાય છે ટ્રોલ:
મેઘા ગુપ્તા સોશિયલ મીડિયા પર પોતાની બોલ્ડનેસના કારણે વારંવાર ટ્રોલ થાય છે. તે હંમેશા પોતાના વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરીન ધૂમ મચાવે છે. જો કે, હવે તેમને ટ્રોલ કરનારા લોકોનું મોઢું બંધ કરવા માટે પોતાના અકાઉન્ટમાં કમેન્ટને બ્લોક કરી દીધી છે.

 

આઈસ બાથવાળા વીડિયોએ મચાવી ધૂમઃ

મેઘા ગુપ્તાના એક વીડિયોએ તો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી હતી. મેઘા ગુપ્તા બિકિનીમાં આઈસ બાથ લેતા નજરે પડી હતી. મેઘાએ હાલમાં જ આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. વીડિયોમાં તે બ્લેક બિલિકીની પહેરીને ડ્રમમાં બેસીને બાથ લેતી નજરે પડી હતી.

 

ડાર્ક રૂમમાં જબરજસ્ત ડાન્સ:
આ પહેલાં રેડ ઘાઘરા અને બ્લેક ચોલીમાં મેઘા ગુપ્તાનો એક ડાન્સ કરતો વીડિયો સામે આવ્યો હતો. આ વીડિયોમાં તે અંધારાવાળા રૂમમાંહૉટ મૂવ્સ કરતાં દેખાઈ હતી.

 

ટૉપલેસ ફોટોશૂટ:
મેઘાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાના અમુક ટોપલેસ ફોટો પણ શેર કર્યા હતા. આ સાથે પૂલમાં નહાતા ફોટોની પણ શેર કર્યા હતા. જે ટોપલેસ ફોટોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી હતી.

 

બોલ્ડ અંદાજે જીત્યું લોકોનું દિલ:
મેઘાએ 13 મેના રોજ પોતાના જન્મદિવસે હૉટ ફોટો શેર કરીને લોકોનું દિલ જીત્યું હતું. ફોટોમાં તે પીળા કલરના આઉટફીટમાં જોવા મળી હતી. આ શાનદાર ડ્રેસમાં મેઘાનો લૂક જોરદાર હતો.

No description available.

Image preview

આ શોમાં છેલ્લીવાર દેખાઈ:
મેઘા ગુપ્તાએ વર્કફ્રંટની વાત કરીએ તો હાલ તે ગોવામાં રહે છે. તેમને છેલ્લે ટીવી શો આયુષ્યમાન ભવઃમાં સમીરાના રોલ કર્યો હતો. જણાવી દઈએ કે, મેઘા ગુપ્તાએ વર્ષ 2004માં ટીવી શો કુસુમથી ડેબ્યૂ કર્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news