Kangana Ranaut એ આ વખતે ગાંધીજી પર તાક્યું તીર, કહ્યું- તે મહાન નેતા હતા પરંતુ મહાન પતિ નહી...
બોલીવુડ એક્ટ્રેસ કંગના રનૌત (Kangana Ranaut) પર દરેક મુદ્દા પર પોતાની બેબાક ટિપ્પણી કરે છે. તે જ્યારે પણ કોઇ મુદ્દા પર પોતાની ટિપ્પણી કરે છે, તો તે વાયરલ થઇ જાય છે. બ્રિટનના શાહી પરિવારમાં મચેલા ઘમાસાણને લઇને કંગના રનૌત (Kangana Ranaut) એ પણ પોતાની રાય રજૂ કરી છે.
Trending Photos
નવી દિલ્હી: બોલીવુડ એક્ટ્રેસ કંગના રનૌત (Kangana Ranaut) પર દરેક મુદ્દા પર પોતાની બેબાક ટિપ્પણી કરે છે. તે જ્યારે પણ કોઇ મુદ્દા પર પોતાની ટિપ્પણી કરે છે, તો તે વાયરલ થઇ જાય છે. બ્રિટનના શાહી પરિવારમાં મચેલા ઘમાસાણને લઇને કંગના રનૌત (Kangana Ranaut) એ પણ પોતાની રાય રજૂ કરી છે. રાય રજૂ કરતાં કંગનાએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી (Mahatma Gandhi) ને પણ પોતાની પોસ્ટમાં લપેટી લીધા હતા.
કંગનાની પહેલી ટ્વીટ
કંગના રનૌત (Kangana Ranaut) એ પોતાની સૌથી પહેલી ટ્વીટમાં લખ્યું કે ગત થોડા દિવસોથી લોકોએ એક પરિવાર પર એકતરફી કહાની સાંભળીને ખૂબ ગોસિપ કરી, જજ કર્યા, ઓનલાઇન લિંચ કર્યા. મેં ક્યારેય સાસ બહૂ અને સાજિશ જેવા ઇંટરવ્યું જોયા નથી કારણ કે આ વસ્તુઓ મને ઉત્સાહિત કરતી નથી. હું ફક્ત એટલું જ કહેવા માંગીશ કે આ ગ્લોબ પર તે એકમાત્ર મહિલા શાસક બચી છે.
For few past days, people gossiped, judged, online lynched a family based on one sided story at the cost of a family, I never saw the interview as sass, bahu, sajish type stuff never excites me. All I want to say is one woman the only ruling Monarch left on this globe (cont) pic.twitter.com/1RNlz9QND1
— Kangana Ranaut (@KanganaTeam) March 12, 2021
કંગનાની બીજી ટ્વીટ
આગામી ટ્વીટમાં તેમણે લખ્યું કે સંભવ છે કે તે એક આદર્શ MIL/પત્ની/બહેન ન હોઇ શકે, પરંતુ એક મહાન રાણી છે. તેમણે પોતાના પિતાના સપનાને આગળ વધાર્યું. તેમણે ક્રાઉનને બચાક્યો. આપણે જીવનની ભૂમિકાને પરફેક્શન સાથે ભજવી રહ્યા નથી, ભલે આપણે તેના માટે પર્યાપ્ત હોય. તેમણે તાજને બચાવ્યો. તેમણે રાણીની માફક જ નિવૃત થવા દે.
For few past days, people gossiped, judged, online lynched a family based on one sided story at the cost of a family, I never saw the interview as sass, bahu, sajish type stuff never excites me. All I want to say is one woman the only ruling Monarch left on this globe (cont) pic.twitter.com/1RNlz9QND1
— Kangana Ranaut (@KanganaTeam) March 12, 2021
કંગનાનું ત્રીજું ટ્વીટ
કંગના રનૌત (Kangana Ranaut) આગળ ટ્વિટર પર લખ્યું કે 'મહાત્મા ગાંધી પર પોતાના જ બાળકો દ્રારા ખરાબ પિતા હોવાનો આરોપ લગાવ્યો હતો. ઘણી જગ્યાએ તેનો ઉલ્લેખ છે તે પોતાની પત્નીને ઘરનું શૌચાલય સાફ કરવાની ના પાડતાં ઘરમાંથી બહાર ધકેલી દેતા હતા. તે મહાન નેતા હતા જે એક મહાન પતિ ન બની શક્યા, પરંતુ દુનિયાન માફ કરી દે છે જ્યારે વાત એક વ્યક્તિની આવે છે.
Kangana, your tweet is very nuanced...unfortunately most people wont get it...one half will spew hatred against the British while the other half will cry racism. The larger point that you're making about that woman, who happens to be the queen, will go unnoticed.
— Sia (@AnytimeGorgeous) March 12, 2021
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે