Nikki Tamboli:રિવીલિંગ કપડાં પહેરીને આ હસિનાએ એટલી નજીકથી બનાવ્યો Video કે બધુ દેખાઈ ગયું, એકલામાં ક્લિક કરજો

Nikki Tamboli નો લેટેસ્ટ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં નિક્કી કેમેરાની સાથે કહેર વરસાવી રહી છે. આ વીડિયોને નિક્કીએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. 
 

Nikki Tamboli:રિવીલિંગ કપડાં પહેરીને આ હસિનાએ એટલી નજીકથી બનાવ્યો Video કે બધુ દેખાઈ ગયું, એકલામાં ક્લિક કરજો

નવી દિલ્હીઃ Nikki Tamboli Video: દિવસેને દિવસે બોલ્ડ બનતી નિક્કી તંબોલીએ (Nikki Tamboli) સોશિયલ મીડિયા પર વધુ એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં, નિક્કી તંબોલી કેમેરાની સામે રિવિલિંગ બ્રા પહેરીને એટવા નજીકથી વીડિયો શૂટ કર્યો છે કે નીક્કીનું બધુ ઉગાડું દેખાઈ રહ્યું છે. ખાસ વાત એ છે કે અભિનેત્રીએ પોતે આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે, જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

નિક્કી તંબોલી સનબાથ લેતી જોવા મળી હતી
આ વીડિયોમાં નિક્કી તંબોલી(Nikki Tamboli)તેના રૂમની બારી પાસે ઉભી છે. અભિનેત્રી પર સૂર્યપ્રકાશ પડી રહ્યો છે અને અભિનેત્રી તેનો આનંદ માણી રહી છે. આ વીડિયો અભિનેત્રીએ શૂટ કર્યો છે અને ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે, જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

અદાઓ દખાડી
નિક્કી તંબોલીએ (Nikki Tamboli)આ બ્લેક બ્રા સાથે ડેનિમ જીન્સ પહેર્યું છે. આ રિવિલિંગ આઉટફિટ પહેરીને નિક્કીએ ક્યારેક તેના વાળમાં હાથ ફેરવતી જોવા મળી હતી તો ક્યારેક આવી સ્ટાઇલ બતાવતી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર હંગામો મચાવી રહ્યો છે. નિક્કીએ આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. વીડિયો શેર કરતા કેપ્શનમાં લખ્યું- 'જ્યાં સૂર્યપ્રકાશ હોય છે ત્યાં હું સૌથી ખુશ છું.'

સફેદ બિકીનીમાં તબાહી મચાવી
આ પહેલા નિક્કી તંબોલી (Nikki Tamboli)નો બિકીની ફોટો વાયરલ થયો હતો. અભિનેત્રી કેમેરા સામે સફેદ બિકીનીમાં તેના શરીરને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. આ બિકીની પહેરીને નિક્કી (Nikki Tamboli)કેમેરા સામે કિલર લાગી રહી હતી. ફોટામાં અભિનેત્રીએ બિકીની પહેરીને પોતાની સુંદરતા તો દેખાડી જ નહી પરંતુ કેમેરાની સામે પોતાની બોડીને એવી રીતે પોઝ પણ આપી કે ચાહકો તેના લુકના પ્રેમમાં પડી ગયા. નિક્કીએ આ ફોટો પૂલ કિનારે  ક્લિક કરાવ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news