અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડનું ફિગર જોશો તો મલાઈકાને ભૂલી જશો! વાયરલ થઈ રહ્યો છે ગજબનો વીડિયો

અરબાઝ ખાનની ગર્લફ્રેન્જ જોર્જિયા એન્ડ્રયાનીએ પોતાનો લેટેસ્ટ વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો છે. જોર્જિયાનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. 

અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડનું ફિગર જોશો તો મલાઈકાને ભૂલી જશો! વાયરલ થઈ રહ્યો છે ગજબનો વીડિયો

નવી દિલ્લીઃ બોલિવૂડ અભિનેતા અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જોર્જિયા એન્ડ્રયાની પોતાની બોલ્ડનેસને લઈ ચર્ચામાં રહે છે. ત્યારે ફરી એક વખત પોતાના ફોટાના કારણે જોર્જિયા ચર્ચામાં છે. મોડલ અને અભિનેત્રી જોર્જિયાએ પોતાનો એક લેટેસ્ટ વીડિયો ઈન્ટરનેટ પર પોસ્ટ કર્યો છે, જે ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. 

જર્જિયાનો લેટેસ્ટ વીડિયો વાયરલ:
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં જાર્જિયા બોડી ફ્લોન્ટ કરતી નજરે પડે છે. સનગ્લાસ લગાવીને જોર્જિયાએ બોલ્ડનેસને તમામ હદ વટાવી છે. સોશિયલ મીડિયામાં ફેન્સ પણ  વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. જોર્જિયાના આ વીડિયોના અરબાઝ ખાન પણ દીવાના થયા છે, મલાઈકા સાથે ડિવોર્સ બાદ અરબાઝ ખાન જોર્જિયા સાથે સમય વિતાવી રહ્યા છે. 

 

જોર્જિયાનો બોલ્ડ અંદાજ લોકોને આવ્યો પસંદ:
આ પ્રથમ વખત નથી કે, જોર્જિયાનો બોલ્ડ અંદાજ જોવા મળ્યો હોય. અભિનેત્રીએ ઘણી વખત બોલ્ડ તસ્વીર સોશિયલ મીડિયામાં પોસ્ટ કરે છે. જોર્જિયાના ઈન્સ્ટાગ્રામમાં અનેક બોલ્ડ ફોટો જોવા મળ્યો છે. 

 

જોર્જિયાથી 22 વર્ષ મોટા છે અરબાઝ ખાન:
અરબાઝ ખાન અને જોર્જિયા એન્ડ્રિયાની જોડીને લોકો પસંદ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, અરબાઝ ખાન જોર્જિયાથી ઉમરમાં 22 વર્ષ મોટા છે. હાલમાં અરબાઝ ખાનની ઉમર 54 વર્ષ છે, જ્યારે મોડલ અને ડાંસર જોર્જિયાની ઉમર 32 વર્ષ જ છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news