21 વર્ષની આ હોટ હસીનાએ કેમેરાની સામે જ બદલ્યા કપડાં, વીડિયો જોઈને પાગલ થઈ જશો

Avneet Kaur New Video Viral: સોશિયલ મીડિયા પર લાઈમલાઈટ મેળવવા માટે અભિનેત્રીએ ફરી એકવાર કેમેરા સામે પોતાની સુંદરતા બતાવી છે. અભિનેત્રીએ તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. પહેલીવાર વિખરાયેલા વાળ સાથે સિમ્પલ પિંક ડ્રેસમાં જોવા મળે છે. પછી અભિનેત્રીના કપડાં આંખના પલકારામાં બદલાઈ જાય છે. 

21 વર્ષની આ હોટ હસીનાએ કેમેરાની સામે જ બદલ્યા કપડાં, વીડિયો જોઈને પાગલ થઈ જશો

Avneet Kaur New Video Viral: ટીવી અને ફિલ્મ અભિનેત્રી અવનીત કૌર (Avneet Kaur)લાંબા સમયથી તેની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ્સ અને બોલ્ડ વીડિયો અને ફોટોઝને કારણે લોકપ્રિય છે. અવનીત કૌરે  (Avneet Kaur Video) લાંબા સમયથી કોઈ ટીવી શો, સિરિયલ, વેબ સિરીઝ કે કોઈ ફિલ્મમાં કામ કર્યું નથી પરંતુ તેમ છતાં તે શાનદાર જીવનશૈલી જીવી રહી છે, કેવી રીતે? આનો એક જ જવાબ છે, તે લાંબા સમયથી સોશિયલ મીડિયા પર પોતાની બોલ્ડ સ્ટાઈલ બતાવીને કમાણી કરી રહી છે. આ સ્થિતિમાં અવનીત કૌર (Avneet Kaur Instagram) માટે બોલ્ડ લુક એ ફેશન નથી પરંતુ લાઇમલાઇટ મેળવવાનો એક માર્ગ બની ગયો છે.

અવનીત કૌરે (Avneet Kaur)ફરી પોતાની સુંદરતા બતાવી

સોશિયલ મીડિયા પર લાઈમલાઈટ મેળવવા માટે અવનીત કૌરે (Avneet Kaur)ફરી એકવાર કેમેરા સામે પોતાની સુંદરતા બતાવી છે. અભિનેત્રીએ તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વિડિયોમાં, અવનીત (Avneet Kaur New Video) પહેલીવાર વિખરાયેલા વાળ સાથે સિમ્પલ પિંક ડ્રેસમાં જોવા મળે છે. પછી અવનીત કૌરની શૈલી આંખના પલકારામાં બદલાઈ જાય છે. અવનીત કૌર (Avneet Kaur New Video)) ફરી વિડિયોમાં જોવા મળી રહી છે જે પર્પલ ટાઇટ ડીપ નેક ડ્રેસમાં પોતાના હુસ્નનો જલવો વિખેરી રહી છે.

અવનીતની પોસ્ટ પર ઘણી કોમેન્ટ થઈ રહી છે

અવનીત કૌર (Avneet Kaur Movies) ખૂબ જ નાની ઉંમરે સોશિયલ મીડિયા પર મજબૂત ફેન-ફોલોઈંગ બનાવ્યું છે. અવનીત કૌરના લેટેસ્ટ વીડિયો પર નેટીઝન્સે જબરદસ્ત કોમેન્ટ કરી છે. એક યુઝરે લખ્યું- 'અમે તમને સાડીમાં જોતા હતા... કપડા નાના થતા ગયા.' બીજી તરફ અવનીતના ચાહકો તેમના વખાણના પુલ બાંધતા થાકતા નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news