हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
358/ 9
(116)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ક્રુડ ઓઇલ
ક્રુડ ઓઇલ News
Petrol Diesel price
સતત ચોથા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર, જાણો તમારા શહેરમાં શું છે કિંમત
કોવિડ-19ની અસરને કારણે કાચા તેલની કિંમતોમાં ચાલી રહેલી મંદી વચ્ચે સતત ચોથા દિવસે ભારતમાં પેટ્રોલ-ડીઝલનો ભાવ સ્થિર છે.
Jul 30,2020, 7:49 AM IST
biggest oil price surge
સઉદી: ઑઇલ પ્લાંટ પર એટેકની અસર, ક્રુડની કિંમતમાં 28 વર્ષ બાદ મોટો ભડકો
સઉદી અરબની કંપની અરામકોએ વિશ્વની સૌથી મોટી કાચા તેલ પ્રસંસ્કર કારખાના પર ડ્રોન હુમલા બાદ તેલના ભાવોમાં 1991 બાદથી અત્યાર સુધીનો સૌથી મોટો ઉછાળો આવ્યો છે. અરામકોએ યમન વિદ્રોહીઓનાં ડ્રોન હુમલા બાદથી બે સંયંત્રોને અસ્થાયી રીતે અટકાવી દીધા છે અને તેના કારણે વૈશ્વિક કાચા તેલનું 5% ઉત્પાદન પ્રભાવિત થયું છે. ડ્રોન હુમલા માટે અમેરિકી અધિકારીઓએ ઇરાનને દોષીત ઠેરવ્યું છે જ્યારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જવાબી કાર્યવાહી માટે વોશિંગ્ટનનને તૈયાર રહેવા જણાવ્યું છે.
Sep 16,2019, 23:31 PM IST
વેનેઝુએલા
અમેરિકાએ ભારત સહિતના આ દેશોને ધમકી આપતા જાણો શું કહ્યું...
ક્યુવેદોએ ગ્રેટર નોઇડામાં આયોજિત પેટ્રોટેક સંમેલન દરમિયાન પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે પ્રતિબંધોનો સામનો કરી રહેલો તેમનો દેશ મોટા પ્રમાણમાં ક્રુડ ઓઇલ ભારતને વેચવા માગે છે.
Feb 14,2019, 9:50 AM IST
Petrol Price in Ahmedabad
Petrol-Dieselની કિંમતમાં સતત 13મા દિવસે ભડકો,જાણો તમારા શહેરમાં શું છે ભાવ
Petrol Diesel Price Today : પેટ્રોલ ડીઝલના ભાવ ફરી એકવાર આસમાનને ચઢી રહ્યા છે. ઓઇલ માર્કેટીંગ કંપનીઓએ મંગળવારે ફરી એકવાર પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો કર્યો છે.
Jan 22,2019, 10:37 AM IST
પેટ્રોલ-ડીઝલ
નવા વર્ષના પહેલા સામાન્ય માણસને રાહત, 69 રૂપિયાથી નીચે જશે પેટ્રોલનો ભાવ
વર્ષના છેલ્લા દિવસે પણ સામાન્ય માણસને પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં રાહત મળી છે. પેટ્રોલ અને ડિઝલની કિંમત સોમવારથી સતત ઘટી રહી છે. જોકે, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઇલના ભાવમાં તેજી જોવા મળી રહી છે.
Dec 31,2018, 19:15 PM IST
ક્રુડ ઓઇલ
SBIનો દાવો: ક્રુડ ઓઇલની કિંમતોમાં ઘટાડાથી દેશને થશે આ ફાયદો
એસબીઆઇના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે, કે ક્રુડ ઓઇલમાં આવેલા ઘટાડાથી ચાલુ નાણાંકીય વર્ષ દરમિયાન દેશનો સીએડી જીડીપીની સરખામમીએ 2.6 ટકા રહી શકે છે. જ્યારે તેની પહેલા અનુમાન લગાવામાં આવી રહ્યું હતું કે, સીએડી 2.8 ચકા સુધી રહી શકે છે.
Nov 23,2018, 8:26 AM IST
રૂપિયો
રૂપિયો 67 પૈસા મજબૂત, એક વર્ષના તળીયે પહોચ્યું ક્રુડ ઓઇલ
ચાલુ ખાતામાં ઘટાડાને અને ફૂગાવાને સાથે જોડાયેલી આશંકાઓ અને સહેલી કરવાની સાથએ જ વેશ્વિક બજારોમાં ક્રુડ ઓઇલના ભાલ પણ સતત તૂટવાથી બુધવારે શરૂઆતના વ્યાપારમાં રૂપિયો 67 પૈસા મજબૂત થઇને 72 રૂપિયા પ્રતિ ડોલરના સ્તર પર પહોંચ્યો હતો. ક્રુડ ઓઇલના એક વર્ષમાં વર્ષના નીચલા સ્તર પર પહોંચી ગયા છે. વેપારીઓનું કહેવું છે, કે નિકાસકારો અને બેંકોના ડોલર વેચાણ તથા વિદેશી બજારોમાં અન્ય પ્રમુખ મુદ્રાઓની તુલનાઓમાં ડોલરના નરમ પડવાથી પણ રૂપિયાને મજબૂતી મળી રહી છે.
Nov 14,2018, 15:12 PM IST
ક્રુડ ઓઇલ
મોટી રાહત! આગામી 15 દિવસ સુધી સસ્તુ મળશે પેટ્રોલ અને ડિઝલ, આ છે મોટું કારણ
ક્રુડ ઓઇલના ભાવમાં સતત ઘટાડો આવી રહ્યા છે.
Nov 10,2018, 9:19 AM IST
ડોલર
ડોલરની સરખામણીએ ભારતીય રૂપિયો આગામી સમયમાં 76 ના સ્તર પર ગગડે તેની શક્યતા
ક્રુડ ઓઇલમાં ઘટાડો આવવાને કારણે શુક્રવારે 100 પૈસાની મજબૂતી સાથે 72.45 રૂપિયા પ્રતિ ડોલર પર બંધ થયો હતો. પરંતુ સોમવારે પણ તેમાં ફર્ક જોવા મળ્યો હતો.
Nov 5,2018, 14:48 PM IST
પેટ્રોલ અને ડીઝલ
તહેવારોને લઇ પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત ઘટાડો, જાણો શું છે આજના ભાવ
દિલ્હીની સાથે જ મુંબઇમાં લોકોને પણ પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારા સામે રહાત મળી રહી છે. મુંબઇમાં રવિવારે પેટ્રોલના ભાવમાં 21 પૈસાનો ઘટાડો નોંધાયો છે
Nov 4,2018, 8:39 AM IST
પેટ્રોલ
સતત ચોથા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો, આજે છે આ કિંમત
રવિવારે દિલ્હીમાં પેટ્રોલની કિંમત 25 પૈસા પ્રતિ લીટર ઘટાડા સાથે 81.74 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયું છે. જ્યારે ડીઝલમાં રવિવારે 17 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો નોંધાયો છે.
Oct 21,2018, 8:36 AM IST
પેટ્રોલ ડિઝલ
આ દેશ પાસે પણ પુરો થઇ ગયો છે પેટ્રોલનો પુરવઠો, 100ની સપાટી વટાવશે ભાવ
અમેરિકાના પ્રતિબંધ સહન કરી રહેલું ઇરાન પાસે પણ પેટ્રોલનો પુરવઠો ઘટી જવાના એંઘાણ દેખાઇ રહ્યા છે. આ માટે બજારમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર કરે તેવી શક્યાતાઓ છે.
Sep 25,2018, 12:20 PM IST
US China trade war
અમેરિકા અને ચીનના ટ્રેડવોરથી ભારતમાં સસ્તા ક્રૂડના ફૂવારા છુટશે
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાનાં સહયોગી દેશોને ઇરાન પાસેથી નવેમ્બર સુધીમાં તમામ પ્રકારનાં આયાતને ખતમ કરવા માટે જણાવ્યું છે
Jul 12,2018, 19:28 PM IST
Trending news
EPFO
PF Rules Change: નવા વર્ષમાં બદલાશે PF સંબંધિત આ 5 નિયમો! તમને ફાયદો કે નુકસાન, જાણો
Ambalal Patel
જાન્યુઆરીમાં આવશે ધ્રુજારી! આખો દિવસ પહેરવા પડશે બે-બે સ્વેટર, તાપણા વગર નહીં નીકળે
relationship
લવ મેરેજ બાદ લગ્ન પહેલા જેવો પ્રેમ કેમ બની જાય છે મુશ્કેલ? આ છે 5 કારણ
breaking news
ગુજરાતના આ હાઈ-વે પર નીકળો તો સંભાળજો! 14 કિલોમીટરનો રિંગરોડ છે સૌથી બિસ્માર
Vladimir Putin
રશિયાની મિસાઇલથી દુર્ઘટનાગ્રસ્ત થયું હતું અઝરબૈજાનનું વિમાન, પુતિને માગી માફી
gujarat
કાન ખોલીને સાંભળી લેજો ગુનેગારો...! મોજથી થઈ રહી છે મહેમાનગતિ, નીકળી રહ્યા છે વરઘોડા
manmohan singh
નિગમબોધ ઘાટ પર મનમોહન સિંહના અંતિમ સંસ્કાર પર સંગ્રામ, રાહુલ-કેજરીવાલે ખોલ્યો મોર્ચો
gujarat
આ ઘટના વાંચીને ઉકળી જશે લોહી! જસદણમાં 17 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ, 1 મહિનામાં 5 ઘટ
gujarat
માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો! રમકડામાં બ્લાસ્ટ થતા એકના એક બાળકે ગુમાવી આંખ
heart attack
90% લોકો નથી જાણતા ઠંડીમાં ન્હાવાની રીત, સૌથી પહેલા ખોટી જગ્યાએ નાખે છે પાણી