Mulitbagger stock: 3 વર્ષમાં જ બનાવી દીધા કરોડપતિ, 18 થી 800 રૂપિયા પહોંચી આ શેરની કિંમત
Crorepati stocks: આ મલ્ટીબેગર શેરે ફક્ત 3 વર્ષમાં 4,420 ટકાનું મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે. એટલું જ નહી ગત એક વર્ષમાં જ તેના શેરોમાં 279 ટકાનો ઉછાળો આવ્યો છે.
Trending Photos
High Return Share: શેર બજારમાં કેટલાક સ્ટોક એવા હોય છે જે બંપર રિટર્નથી રોકાણકારોની કિસ્મત બદલી નાખે છે. એવો જ એક શેર છે જેણે 3 વર્ષમાં લોકોને કરોડપતિ બનાવી દીધા, કારણ કે આ સમયગાળામાં શેરે 4000 ટકાથી વધુનું રિટર્ન આપીને શેરહોલ્ડર્સને માલામાલ કરી દીધા. આ કંપની ટાયરના બિઝનેસ સાથે સંકળાયેલી છે.
ટાટાના શેરમાં મચી ગયો હાહાકાર, તૂટીને ₹78 પર આવી ગયો ભાવ, તમે પણ લગાવ્યો છે દાવ?
મોદી સરકારની ગેરન્ટીની પડશે સીધી અસર, આ 20 સ્ટોક્સ પર રહેશે રોકાણકારોની સીધી નજર
ટિન્ના રબ્બર એન્ડ ઇંફ્રાસ્ટ્રક્ચર લિમિટેડે ફક્ત 3 વર્ષમાં 4,420 ટકાનું મલ્ટીબેગર રીટર્ન આપ્યું છે. એટલું જ નહી ગત એક વર્ષમાં જ તેના શેરોમાં 279 ટકાનો ઉછાળો આવ્યો છે.
1 ઓક્ટોબરથી બદલાઇ જશે લોન લેવાના નિયમ, RBI એ બેંકોને જાહેર કર્યા દિશાનિર્દેશ
ગુજરાતમાં એકમાત્ર આ જગ્યાએ થાય છે મૃત મહિલાઓનું શ્રાદ્ધ, જાણો ખાસ તથ્યો
10 લાખ રૂપિયાની કિંમત 4.50 કરોડ
જો કોઇ રોકાણકારે ત્રણ વર્ષ પહેલાં આ કંપનીમાં 10 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો 4,420 ટકા રિટર્ન મુજબ રોકાણની કિંમત વધીને 4.42 કરોડ રૂપિયા થઇ ગઇ હોત. એવામાં 10 લાખ રૂપિયાની કિંમત આજે 4.52 કરોડ રૂપિયા હોત. ઇટીના રિપોર્ટ અનુસાર આ શેરનું ટેક્નિક સેટઅપ મજબૂત બન્યું છે. આ શેર અલગ અલગ ટાઇમ ફ્રેમના મૂવિંગ એવરેજની ઉપર બિઝનેસ કરી રહ્યો છે.
મૂવી પુરૂ થાય ત્યાં સુધીમાં અમદાવાદથી પહોંચી જશો દિલ્હી, જાણો શું રેલવેનું પ્લાનિંગ
સ્ટોરરૂમમાં સંતાઇને બચાવ્યો જીવ, ભારતીય મૂળના દંપતિએ સંભળાવી ખૌફનાક કહાની
શું છે કંપનીનો બિઝનેસ
ટિન્ના રબ્બર એન્ડ ઇંફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ 40 વર્ષથી વધુ જૂની ભારતની અગ્રણી એન્ડ ઓફ લાઇફ ટાયર મટેરિયલ રિસાઇક્લર કંપની છે. કંપનીની સત્તાવાર વેબસાઇટ અનુસાર તેની પાસે 5 અતિઆધુનિક રીસાઇક્લિંગ યુનિટ છે.
WATCH: 108 મીટર મોન્સ્ટર સિક્સ, ગર્જ્યું DK નું બેટ, ફટકારી સૌથી લાંબી સિક્સર
કેમ કરોડોના માલિક હોવાછતાં પણ 1 BHK ફ્લેટમાં રહે છે સલમાન ખાન?
(અહીં આપવામાં આવેલી જાણકારી શેરના પ્રદર્શન પર આધાર છે. જોક સ્ટોક માર્કેટમાં રોકાણ જોખમના આધિન છે એટલા માટે રોકાણ કરતાં પહેલાં કોઇ સર્ટિફાઇટ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇડઝરની સલાહ જરૂર લો. તમને થનાર કોઇપણ નુકસાન માટે ZEE 24 KALAK જવાબદાર રહેશે નહી.)
Citroen C3 Aircross ખરીદવી કે નહી? જાણો તેના 5 પોઝિટિવ, 2 નેગેટિવ
સસ્તી 4x4 SUV લેવી છે? આ છે સૌથી વ્યાજબી, Scorpio-N પણ લિસ્ટમાં
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે