हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
283/ 7
(85)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
KIA Motors
Kia motors News
Auto news
આ કારને મળ્યું વિશ્વની સર્વશ્રેષ્ઠ ઇલેક્ટ્રિક કારનું બિરુદ, ટૂંક સમયમાં ભારતમાં આવશે
ન્યૂયોર્ક ઓટો શો દરમિયાન 2024 વર્લ્ડ કાર એવોર્ડ્સ આપવામાં આવ્યા હતા. તેમાં ઈલેક્ટ્રિક કારોની ધૂમ જોવા મળી હતી. આવો જોઈએ કઈ-કઈ કારને એવોર્ડ મળ્યા છે.
Mar 28,2024, 18:54 PM IST
KIA Motors
આ ઇલેક્ટ્રિક કારને આપ્યો ક્રોસઓવર લૂક, તસવીરો જોઇ કહેશો વાહ શું કાર છે!
નવી Kia EV6 એ સમર્પિત બેટરી ઇલેક્ટ્રિક વાહન (BEV) છે, જે કંપનીના નવા ઇલેક્ટ્રિક ગ્લોબલ મોડ્યુલર પ્લેટફોર્મ (E-GMP) પર ડિઝાઇન કરવામાં આવી છે.
Mar 15,2021, 19:39 PM IST
કિયા મોટર્સ
ભારતમાં લોન્ચ થઇ કોમ્પેક્ટ SUV Kia Sonet, જાણો ખુબીઓ અને કિંમત
ભારતમાં પોતાની નિર્માણ ક્ષમતાને જોતાં તે ભારત ઉપરાંત બીજા દેશોમાં પણ સોનેટને સરળતાથી વેચી શકે છે. કંપનીના 7 ઓગસ્ટના રોજ તેનું વર્લ્ડ પ્રીમિયર કર્યું હતું.
Sep 18,2020, 23:42 PM IST
કિયા મોટર્સ
KIA મોટર્સ રજૂ કરશે 'Made In India' કાર, 8 ઓગસ્ટના રોજ થશે લોન્ચિંગ
દક્ષિણ કોરિયાની ટોચની કાર નિર્માતા કિયા મોટર્સ (KIA Motors) 8 ઓગસ્ટના રોજ પોતાની પ્રથમ 'મેડ ઇન ઇન્ડીયા' કાર બજારમાં રજૂ કરશે. આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા જાહેર કરવામાં આવેલા પરિપત્રમાં આ જાણકારી આપી છે. પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે ''કિયા 8 ઓગસ્ટના રોજ પોતાની કાર લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે અને તેને મુખ્યમંત્રી વાઇએસ જગન મોહન રેડ્ડીને કાર્યક્રમ માટે આમંત્રિત કર્યા છે. ભારતમાં કિયાનો પ્રથમ પ્લાન્ટ નિર્માણ અનન્તપુર જિલ્લામાં 536 એક જમીનમાં બનાવવામાં આવી રહ્યો છે.
Jul 29,2019, 9:58 AM IST
કિયા મોટર્સ
દક્ષિણ કોરિયાની Kia Motors એ ભારતમાં લોન્ચ કરી નવી એસયૂવી Seltos
દક્ષિણ કોરિયાની વાહન કંપની કિયા મોટર્સે પોતાની એસયૂવી સેલ્ટોસ (Seltos)ની વૈશ્વિક શરૂઆત ભારતમાં કરવા જઇ રહી છે. કંપનીની યોજના દેશમાં આગામી બે વર્ષમાં ચાર નવા મોડલ રજૂ કરવાની છે. કિયા મોટર્સ પહેલીવાર ભારતમાં એન્ટ્રી કરી રહી છે. કિયા મોટર્સની આ જાહેરાત પછી ઓટો બજારમાં હલચલ વધી ગઇ છે.
Jun 21,2019, 8:56 AM IST
હ્યુન્ડાઇ
Hyundai અને Kia ભારતમાં OlA પર કરશે 300 મિલિયન ડોલરનું રોકાણ
Hyundai Motor Group અને Ola એક ભાગીદારીની જાહેરાત કરી છે, જેના હેઠળ Hyundai Motor Company અને KIA Motors સ્માર્ટ મોબિલિટી સોલ્યૂસન પ્રોવાઇડર બનવા માટે ગ્રુપના નિરંતર પ્રયત્નો હેઠળ પોતાના મોટા સંયુક્ત રોકાણ કરશે. આ કરાર ત્રણ કંપનીઓને મોટાપાયા પર યૂનિક ફ્લિટ અને મોબિલિટી સોલ્યૂશન્સ વિકસિત કરવામાં સહયોક કરશે.
Mar 20,2019, 17:20 PM IST
Trending news
Diabetes
Diabetes: બ્લડ સુગર હાઈ હોવાના 5 લક્ષણ, ભુલથી પણ આ સંકેતોને ઈગ્નોર કરવા નહીં
CINNAMON
Cinnamon: વજન ઘટાડવા માટે તજનો આ 3 રીતો કરો ઉપયોગ, ઝડપથી ઓગળશે ચરબી
shani gochar 2024
માર્ગી થઈ શનિએ બદલી પોતાની ચાલ, આ 3 રાશિઓના જીવનમાં વધશે ખુશીઓ, ઈનકમ ડબલ થઈ જશે
Food and Romance
યુવતીઓ આ સમયે હોય છે સૌથી વધારે રોમેન્ટિક, પાર્ટનરને આ રીતે કરો ખુશ
mustard seeds
ઔષધીય ગુણોની ખાણ છે આ નાના કાળા બીજ, માઈગ્રેન સહિત અનેક બીમારીથી મળશે છુટકારો
gujarat rains
કમોસમી વરસાદ આવ્યો, આફત લાવ્યો, ખેડૂતોને થયું મોટું નુકસાન, હજુ પણ છે આગાહી
Hawa Mahal
હવા મહેલ બન્યો અસામાજિકતત્વોનો અડ્ડો, સ્થાપત્યોનું જતન કેમ નથી કરતું તંત્ર?
Khyati Hospital
ખ્યાતિકાંડના મહાપાપીઓ ઝડપાયા, સરકારી અધિકારી સહિત 3ની ધરપકડ
Rohit Sharma
રોહિતના ફોર્મ પર સવાલો, સિડની ટેસ્ટમાં કોઈ ભૂમિકામાં નહીં જોવા મળશે ભારતીય કેપ્ટન?
benefits of eating banana
શરીર માટે અમૃતનું કામ કરે છે કેળા, આ બીમારીમાં મળશે રાહત, સ્વાસ્થ્યને થશે ફાયદો