BSNLની શાનદાર ઓફર! ખાલી 'ચા' ના પૈસામાં આખો મહિનો ચાર્ટર પ્લેન જેવું ચાલશે ઈન્ટરનેટ!

Bumper Offer: BSNLના આ પ્લાનમાં ઝર્સને કુલ 730GB ડેટા સાથે દરરોજ 2GB ડેટા મળે છે. ડેટાની મર્યાદા પૂર્ણ થયા બાદ પણ ઈન્ટરનેટ 40 Kbpsની સ્પીડ તો આવશે જ. આ પ્લાનમાં તમને એક મહિના માટે ઈરોઝ નાઉ એન્ટરટેઈનમેન્ટ અને લોકધૂનનો ફ્રી એક્સેસ પણ આપવામાં આવશે. આ ઉપરાંત આ પ્લાનમાં તમને દરરોડ 100 SMS સાથે અમર્યાદિત કૉલિંગ પણ આપવામાં આવે છે. 

BSNLની શાનદાર ઓફર! ખાલી 'ચા' ના પૈસામાં આખો મહિનો ચાર્ટર પ્લેન જેવું ચાલશે ઈન્ટરનેટ!

BSNL Bumper Offer: BSNLનો રૂપિયા 2,399માં 395 દિવસનો વેલિડિટી પ્લાન,  આ પ્લાનમાં છે અનલિમિટેડ ફાયદાઓ છે. તમારે આ પ્લાનનો માસિક ખર્ચ માત્ર 184 રૂપિયા છે. ભારતની સરકારી ટેલિકોમ કંપની BSNLએ તેના યુઝર્સ માટે ખૂબ જ સસ્તા પ્રીપેડ અને પોસ્ટપેડ રિચાર્જ પ્લાન લોન્ચ કર્યા છે. BSNLના 13 મહિના વેલેડિટી પ્લાન વિશે જાણો. આ સસ્તા પ્લાન હેઠળ તમને કુલ 730GB ડેટા મળશે. યુઝર્સ માટે એ જાણવું પણ જરૂરી છે કે એક વર્ષની વેલિડિટીવાળા આ પ્લાનમાં તમે દર મહિને કેટલો ખર્ચ કરશો, જાણો તેની તમામ વિગતો

આ પણ ખાસ વાંચોઃ
વારંવાર ફોન હેંગ થાય છે? તો પૈસા ખર્ચી નવો ફોન લેવાની જરૂર નથી, માત્ર આ 3 સેટિંગ કરો
જાણો FB, Insta, Reels ના રોલા અને સીન સપાટાથી કઈ રીતે ચાલશે તમારું ઘર અને ગાડી....
મોબાઈલમાં આ Apps હશે તો એક મિનિટમાં ખાતુ થઈ જશે ખાલી, તરત ચેક કરી લેજો તમારો ફોન
ફોન ખોવાય કે ચોરાય તો શું કરવું? તમે સૌ પ્રથમ કરો આ પાંચ કામ...
ગાડીમાં પણ આવે છે આ પ્રકારનો ભેદી અવાજ? જાણી લેજો નહીં તો બજાર વચ્ચે થશે સીન...
રાષ્ટ્રપતિ મુર્મુ અને PM મોદી વચ્ચે કોની કાર વધુ પાવરફુલ? કિંમત-ફીચર્સ જાણો

BSNLનો રૂપિયા 2,399નો છે પ્લાન-
મોટાભાગની ટેલિકોમ કંપનીઓનો રિચાર્જ પ્લાન 12 મહિનાની વેલેટિડીનો હોય છે. ત્યારે BSNLનો રૂપિયા 2,399 પ્લાન તેનાથી પણ વધુ વધુ વેલિડિટી સાથે આવે છે. આ પ્લાન સિમને સમગ્ર 13 મહિના એટલે કે 395 દિવસ માટે એક્ટિવ રાખે છે અને ઘણા સારા આપે છે લાભો.

આ પણ ખાસ વાંચોઃ
શું અદાણી અને અંબાણી પણ તિજોરીમાં રાખે છે આ ફૂલ? જાણો અબજોપતિ બનવાનો સીધો રસ્તો...
પગથિયાના લીધે ફરી જશે પથારી! ઘર હોય કે ઓફિસ આ દિશામાં ભૂલથી પણ ન બનાવો પગથિયાં
નખ કાપવા માટે સૌથી શુભ હોય છે આ દિવસ, જો બાકીના દિવસે નખ કાપ્યાં તો ગયા કામથી!
ઘરમાં આ 5 વસ્તુઓ રાખવાથી ચુંબકની જેમ ખેંચાઈને આવશે પૈસા, એકવાર કરી જુઓ ટ્રાય
કઈ રીતે શરૂ થઈ પગે લાગવાની પરંપરા? જાણો પગ સ્પર્શ કરવા પાછળ શું છે વૈજ્ઞાનિક કારણ

આ 4 રાશિઓ પર મેલી વિદ્યાની થાય છે સૌથી વધુ અસર...જાણી લો તમારી રાશિ તો નથી ને...?
આ લોટની રોટલી ખાવાથી ડાયબિટીસની બીમારી જડમૂળથી થઈ શકે છે દૂર, એકદમ સચોટ છે ઉપાય

2,399 રૂપિયાના પ્લાનના લાભો-
BSNLના આ પ્લાનમાં ઝર્સને કુલ 730GB ડેટા સાથે દરરોજ 2GB ડેટા મળે છે. ડેટાની મર્યાદા પૂર્ણ થયા બાદ પણ ઈન્ટરનેટ 40 Kbpsની સ્પીડ તો આવશે જ. આ પ્લાનમાં તમને એક મહિના માટે ઈરોઝ નાઉ એન્ટરટેઈનમેન્ટ અને લોકધૂનનો ફ્રી એક્સેસ પણ આપવામાં આવશે. આ ઉપરાંત આ પ્લાનમાં તમને દરરોડ 100 SMS સાથે અમર્યાદિત કૉલિંગ પણ આપવામાં આવે છે. 

આ પણ ખાસ વાંચોઃBig Discount on Activa: હવે સાવ સસ્તામાં મળશે હોન્ડા એક્ટિવા, ટૂંક સમય માટે જ ઓફર!iPhone 15 Pro Max ની આવી હશે ડિઝાઇન! ફિચર્સ પણ એવા કે કહેવાય છે 'જાદુગર' ફોનઆ ગાડી લઈને નીકળો તો ઓડીવાળા પણ ઉંચા થઈને જોશે, ઘરે પડી હોય તો પડોશીના પેટમાં દુઃખે!શિયાળામાં નથી ચાલી રહ્યું બાઈક? અપનાવો આ યુક્તી, તરત થઈ જશે ચાલુAlert!...સ્નાન કરતી વખતે કેમ અને કેવી રીતે ફાટે છે ગીઝર, આ વાતનું રાખો ધ્યાનઓનલાઈન છેતરપિંડી થઈ હોય તો આ નંબર પર કોલ કરવાથી પરત મળશે પૈસા!
ડેસ્કટોપ હોય કે લેપટોપ...જો આ શોર્ટકટ જાણતા હશો તો કામ થશે ફટાફટ

જાણો આ પ્લાન પાછળ એક મહિનામાં કેટલો થશે ખર્ચ-
એકવાર તમે તેને રિચાર્જ કરાવો પછી તમને આ BSNL પ્લાન મોંઘો લાગી શકે છે, પરંતુ જો તમે માસિક ખર્ચની વાત કરીએ તો, તમારા માસિક ખર્ચ માત્ર રૂ. અમર્યાદિત ઉપયોગ કરી શકો છો.

આ પણ ખાસ વાંચોઃરંગીન રાતો માટે બનાવ્યો રેપરૂમ : યૌન વર્ધક દવાઓ લઈને મજા માણતો, એવો શોખિન હતો કે...આ રાષ્ટ્રપતિ કેમ રોજ કુંવારી કન્યાઓ સાથે માણતો હતો સેક્સ? મન થાય ત્યારે તાળી વગાડતોહસીનાઓ કરતી રાષ્ટ્રપતિની હિફાજત! સેક્સનો 'શોખીન' મહિલા ગાર્ડ પાસે કરાવતો એક જ કામ...વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આવો હોવો જોઈએ ઘરનો માસ્ટરપ્લાન, જાણો કઈ દિશામાં શું હોવું જોઈએ
ઈલેક્ટ્રિક કાર લેતા પહેલાં આટલું જાણીલો, નહીં તો 'ડબ્બો' ઘરે લાવ્યાં પછી રોશો!દુનિયાની સૌથી ક્રૂર મહિલા, જેણે 400થી વધુ બાળકોની કરી હત્યા! જાણો કોણ હતી અમેલિયા
દુનિયામાં પહેલાં મરઘી આવી કે ઈંડું? પૂરાવા સાથે મળી ગયો છે સાચો જવાબ, બસ ક્લિક કરો

 

 

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news