અત્યાર સુધીનું બમ્પર ડિસ્કાઉન્ટ: ઉનાળાની સિઝન જામે તે પહેલા કંપનીઓએ ACના ભાવ ઘટાડ્યા
AC Price Down: દર વખતની જેમ આ વખતે પણ ACના ભાવમાં ધરખમ ઘટાડો કરવામાં આવ્યો છે અને ગ્રાહકો ઉનાળા પહેલા નક્કી કરેલા ભાવ કરતાં અડધી કિંમતે AC ખરીદીને પોતાના ઘરે લઇ જવા માટે આતુર છે.
Trending Photos
AC Prices: ભારતમાં શિયાળાની ઋતુ ગણતરીના દિવસની મહેમાન છે, ત્યારે લોકોએ અત્યારથી જ ઉનાળા માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ઉનાળામાં ગરમીથી રાહત મેળવવા માટે લોકોએ એસી ખરીદવાની શરૂઆત કરે છે ત્યારે તેમણે ભારે ભરખમ કિંમત ચૂકવવી પડે છે. આવુ એસીની વધતી કિંમતોના કારણે થાય છે. જ્યારે સતત સ્ટોક પૂરો થવા આવે છે ત્યારે પણ એસીના ભાવ ઓછા નથી થતા. જોકે, તમે અત્યારે એસી ખરીદો છો, તો તમને અડધી કિંમતમાં મળી જશે કારણકે કેટલીક કંપની સ્ટોક ક્લિયરન્સ સેલ ચલાવી રહી છે. આજે અમે તમને એવા એસી વિશે જણાવવા જઈ રહ્યા છે જે અડઝધી કિંમતે પણ ખરીદી શકાય છે.
આ પણ વાંચો: આ રાશિના લોકો પત્નીને બેડમાં ખુશ કરવામાં હોય છે એક્સપર્ટ
આ પણ વાંચો: હોઠો સે છૂ લો તુમ: ફ્રેંચ કિસથી માંડીને આટલા પ્રકારની હોય છે કિસ, મેળવી લો માહિતી
આ પણ વાંચો: KISS કરવાના છે અનેક ફાયદા, અલગ-અલગ રીતે ટ્રાય કરો KISS
એસી પર અત્યાર સુધીનું સૌથી બમ્પર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે, જે 50 ટકા સુધીનું છે અને ગ્રાહક તેને આજે જ ખરીદી શકે છે. આ એસી 1.5 ટનનું છે અને તે મોટામાં મોટા રૂમને પણ ગણતરીની મિનિટોમાં ઠંડુ કરી દે છે. મોટાભાગના લોકો આ પ્રકારની ક્ષમતા જોયા બાદ એસીની ખરીદી કરે છે. તમને જણાવી દઈએ કે, આ એસી ન માત્ર પાવરફુલ પરંતુ હાઈટેક ટેક્નોલોજીથી સજ્જ છે. જે એસીને ખાસ બનાવે છે.
આ પણ વાંચો: બાપ રે લગ્ન વિના જ 12 કરોડ છોકરીઓ થાય છે પ્રેગનેન્ટ, ડેટ પર જતાં રાખો આ સાવચેતી
આ પણ વાંચો: કુંવારી છોકરી ગર્ભવતી બને તો ભૂલથી પણ ગોળીઓ ના લે, જાણી લો કોને કઈ ગોળી ક્યારે લેવી
આ પણ વાંચો: આ છે ભારતની Top 10 કોન્ડોમ બ્રાન્ડ્સ, જાણી લેજો તમે ઉપયોગ કરો છે એ સારી છે કે નહીં?
જો એસીની કિંમતની વાત કરવામાં આવે તો ગ્રાહક આ એસીની માત્ર 31,990 રૂપિયામાં ખરીદી શકે છે. જ્યારે તેની ઓરિજનલ કિંમત છે 64,600 રૂપિયા. ગ્રાહક 50 ટકા કિંમતે એસી તો ખરીદીને ઘરે લઈ જઈ શકે છે. તમને જણાવી દઈએ કે એસીમાં 3 સ્ટાર BEE રેટિંગ સાથે મોટાભાગના ફિચર અપડેટ છે, સાથે જ ઓટો રિ-સ્ટાર્ટ સ્લીપ મોડ જેવા ફીચર્સ પણ શામેલ છે.
આ પણ વાંચો: ગજબ! વિજળી વિના ચાલે છે ચાલે છે આ પંખા, ઉનાળામાં ACની માફક ઠંડો કરી દે છે રૂમ
આ પણ વાંચો: અહીં બટાકા-ડુંગળીના ભાવે વેચાય છે કાજુ, ભાવ છે 30 થી 50 રૂપિયે કિલો
આ પણ વાંચો: India Post : 41 હજાર જગ્યાઓ માટે પડી જાહેરાત, આ રીતે તૈયાર થશે મેરિટ લિસ્ટ
આ પણ વાંચો: આ તેલના બે ટીપા સેક્સ લાઈફ બનાવી દેશે રોમાંચક, પરિણીત પુરુષો આવી જશે પાવરમાં
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે