ઓ બાપ રે! ખેતરના કચરામાંથી મળી એવી વસ્તુ કે વેચનાર કરોડપતિ બની ગયો, 24 કરોડ રૂપિયા મળ્યા

વાસ્તવમાં, આ પેઇન્ટિંગમાં, એક વૃદ્ધ વ્યક્તિ સ્ટૂલ પર બેઠેલો જોવા મળે છે અને આ કલાકૃતિ બેલ્જિયમના ચિત્રકાર એન્થોની વાન ડાયકની છે. તે તેમની પ્રખ્યાત પેઇન્ટિંગ "સેન્ટ જેરોમ" ના અભ્યાસ સાથે જોડાયેલી છે. આ પેઇન્ટિંગ ખૂબ જ અમૂલ્ય છે કારણ કે ચિત્રકારે તેને લાઈવ મોડેલમાંથી બનાવ્યું છે.

ઓ બાપ રે! ખેતરના કચરામાંથી મળી એવી વસ્તુ કે વેચનાર કરોડપતિ બની ગયો, 24 કરોડ રૂપિયા મળ્યા

નવી દિલ્હીઃ વિશ્વમાં હીરા, સિક્કા અને ચિત્રો જેવી દુર્લભ વસ્તુઓ ખૂબ જ મૂલ્યવાન ગણાય છે અને ઘણા અબજોપતિઓ તે માટે ભારે કિંમત ચૂકવવા તૈયાર હોય છે. આવી જ એક પેઈન્ટીંગ (મોંઘી પેઈન્ટીંગ)ની વાત છે જે $3 મિલિયનથી વધુમાં વેચાઈ છે. 17મી સદીની એક દુર્લભ કલાકૃતિ, જૂના ખેતરના શેડમાંથી મળી આવી છે. તાજેતરમાં, આ દુર્લભ પેઇન્ટિંગને સોથબીની હરાજીમાં 24 કરોડ રૂપિયાથી વધુમાં ખરીદવામાં આવી છે.

આ પણ ખાસ વાંચોઃ
શું અદાણી અને અંબાણી પણ તિજોરીમાં રાખે છે આ ફૂલ? જાણો અબજોપતિ બનવાનો સીધો રસ્તો...
પગથિયાના લીધે ફરી જશે પથારી! ઘર હોય કે ઓફિસ આ દિશામાં ભૂલથી પણ ન બનાવો પગથિયાં
નખ કાપવા માટે સૌથી શુભ હોય છે આ દિવસ, જો બાકીના દિવસે નખ કાપ્યાં તો ગયા કામથી!
ઘરમાં આ 5 વસ્તુઓ રાખવાથી ચુંબકની જેમ ખેંચાઈને આવશે પૈસા, એકવાર કરી જુઓ ટ્રાય
કઈ રીતે શરૂ થઈ પગે લાગવાની પરંપરા? જાણો પગ સ્પર્શ કરવા પાછળ શું છે વૈજ્ઞાનિક કારણ
વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આવો હોવો જોઈએ ઘરનો માસ્ટરપ્લાન, જાણો કઈ દિશામાં શું હોવું જોઈએ

આ 4 રાશિઓ પર મેલી વિદ્યાની થાય છે સૌથી વધુ અસર...જાણી લો તમારી રાશિ તો નથી ને...?

વાસ્તવમાં, આ પેઇન્ટિંગમાં, એક વૃદ્ધ વ્યક્તિ સ્ટૂલ પર બેઠેલો જોવા મળે છે અને આ કલાકૃતિ બેલ્જિયમના ચિત્રકાર એન્થોની વાન ડાયકની છે. તે તેમની પ્રખ્યાત પેઇન્ટિંગ "સેન્ટ જેરોમ" ના અભ્યાસ સાથે જોડાયેલી છે. આ પેઇન્ટિંગ ખૂબ જ અમૂલ્ય છે કારણ કે ચિત્રકારે તેને લાઈવ મોડેલમાંથી બનાવ્યું છે.

આ પણ ખાસ વાંચોઃBig Discount on Activa: હવે સાવ સસ્તામાં મળશે હોન્ડા એક્ટિવા, ટૂંક સમય માટે જ ઓફર!iPhone 15 Pro Max ની આવી હશે ડિઝાઇન! ફિચર્સ પણ એવા કે કહેવાય છે 'જાદુગર' ફોનઆ ગાડી લઈને નીકળો તો ઓડીવાળા પણ ઉંચા થઈને જોશે, ઘરે પડી હોય તો પડોશીના પેટમાં દુઃખે!શિયાળામાં નથી ચાલી રહ્યું બાઈક? અપનાવો આ યુક્તી, તરત થઈ જશે ચાલુAlert!...સ્નાન કરતી વખતે કેમ અને કેવી રીતે ફાટે છે ગીઝર, આ વાતનું રાખો ધ્યાનઓનલાઈન છેતરપિંડી થઈ હોય તો આ નંબર પર કોલ કરવાથી પરત મળશે પૈસા!
ઈલેક્ટ્રિક કાર લેતા પહેલાં આટલું જાણીલો, નહીં તો 'ડબ્બો' ઘરે લાવ્યાં પછી રોશો!

વેન ડાયકે કદાચ 1615 અને 1618 ની વચ્ચે આ પેઇન્ટિંગ દોર્યું હતું. 20મી સદીના ઉત્તરાર્ધમાં ન્યૂયોર્કમાં તેની પુનઃ શોધ ન થઈ ત્યાં સુધી તે એક ખેતરમાં ઉપેક્ષિત હતી. તે એક કચરો ગણાતી હતી. ઓક્શન હાઉસ સોથબીએ સીએનએનને જણાવ્યું હતું કે આ પેઇન્ટિંગ આલ્બર્ટ બી. રોબર્ટ્સ નામના વ્યક્તિ પાસેથી મળી હતી, જે પ્રાચીન વસ્તુઓ એકત્ર કરવાનો શોખીન હતો. રોબર્ટ્સે આ પેઇન્ટિંગ $600માં ખરીદી હતી, તે જાણતા ન હતા કે કલાકાર કોણ છે.

આ પણ ખાસ વાંચોઃ
વારંવાર ફોન હેંગ થાય છે? તો પૈસા ખર્ચી નવો ફોન લેવાની જરૂર નથી, માત્ર આ 3 સેટિંગ કરો
ડેસ્કટોપ હોય કે લેપટોપ...જો આ શોર્ટકટ જાણતા હશો તો કામ થશે ફટાફટ
જાણો FB, Insta, Reels ના રોલા અને સીન સપાટાથી કઈ રીતે ચાલશે તમારું ઘર અને ગાડી....
મોબાઈલમાં આ Apps હશે તો એક મિનિટમાં ખાતુ થઈ જશે ખાલી, તરત ચેક કરી લેજો તમારો ફોન
ફોન ખોવાય કે ચોરાય તો શું કરવું? તમે સૌ પ્રથમ કરો આ પાંચ કામ...
ગાડીમાં પણ આવે છે આ પ્રકારનો ભેદી અવાજ? જાણી લેજો નહીં તો બજાર વચ્ચે થશે સીન...
રાષ્ટ્રપતિ મુર્મુ અને PM મોદી વચ્ચે કોની કાર વધુ પાવરફુલ? કિંમત-ફીચર્સ જાણો

પાછળથી આર્ટ ઈતિહાસકાર સુસાન જે. બાર્ન્સ દ્વારા તેને વેન ડાયકની પેઇન્ટિંગ તરીકે ઓળખવામાં આવી હતી. રોબર્ટ્સે હરાજી સોથેબીને સોંપી, જેણે આ મહિનાની શરૂઆતમાં તેની હરાજી કરી છે. આ વ્યક્તિને પણ પેઇન્ટિંગ $2,000,000 થી $3,000,000 માં વેચાવાની અપેક્ષા નહોતી રાખી. તે આખરે $3,075,000 માં હરાજી કરવામાં આવી હતી. પેઇન્ટિંગનું વર્ણન કરતાં સોથેબીએ કહ્યું કે તે "માનવ શરીરરચના સમજવા માટે વેન ડાયકના પ્રયત્નો દર્શાવે છે."

આ પણ ખાસ વાંચોઃરંગીન રાતો માટે બનાવ્યો રેપરૂમ : યૌન વર્ધક દવાઓ લઈને મજા માણતો, એવો શોખિન હતો કે...આ રાષ્ટ્રપતિ કેમ રોજ કુંવારી કન્યાઓ સાથે માણતો હતો સેક્સ? મન થાય ત્યારે તાળી વગાડતોહસીનાઓ કરતી રાષ્ટ્રપતિની હિફાજત! સેક્સનો 'શોખીન' મહિલા ગાર્ડ પાસે કરાવતો એક જ કામ...રેપસીન રિયલ લાગે એના માટે હીરોઈનના કપડાં કઢાવ્યાં, 50 દેશોમાં છે ફિલ્મ પર પ્રતિબંધબેડ પર બધુ ચાલે એવું ના હોય, સુતા પહેલા પતિ-પત્ની ભૂલથી પણ ન કરતા આ કામ....નહીં તો..શારીરિક સંબંધ બાંધવામાં બહુ તકલીફ પડે છે? આ ટિપ્સથી પાર્ટનર પણ કહેશે મોજ પડી ગઈ!
આ લોટની રોટલી ખાવાથી ડાયબિટીસની બીમારી જડમૂળથી થઈ શકે છે દૂર, એકદમ સચોટ છે ઉપાય

 

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news