રશિયાએ પરમાણુ હુમલા કર્યો તો સેક્સ પાર્ટી કરશે યૂક્રેનના 1500 લોકો, કરાવ્યું 'વિનાશમાં ઉજવણી' નું રજિસ્ટ્રેશન

તેમાં ભાગ લેનાર લોકો માટે, ત્રણ પટ્ટીઓનો અર્થ એનલ સેક્સ અને ચાર પટ્ટીઓનો અર્થ ઓરલ સેક્સ હશે. આયોજકોનો દાવો છે કે આ ઇવેંટમાં સ્થાનિક લોકો સેક્સ પાર્ટી પોતાના ન્યૂકલિયર શેલ્ટરો અને બંકરોને છોડી દેશે.

રશિયાએ પરમાણુ હુમલા કર્યો તો સેક્સ પાર્ટી કરશે યૂક્રેનના 1500 લોકો, કરાવ્યું 'વિનાશમાં ઉજવણી' નું રજિસ્ટ્રેશન

કીવ: રશિયા અને યૂક્રેન વચ્ચે તણાવ ફરી એકવાર વધી ગયો છે. એકવાર ફરી રૂશિયન મિસાઇલો યૂક્રેની શહેરોને નિશાન બનાવી રહી છે. રશિયાની ધમકીઓના લીધે આ જંગ પર હવે પરમાણુ હુમલાનો ખતરો મંડરાઇ રહ્યો છે પરંતુ યૂક્રેનના કેટલાક નાગરિક વિનાશ દરમિયાન પાર્ટી કરવાની યોજના બનાવી રહ્યા છે. સમાચારોનું માનીએ તો યૂક્રેનના એક મોટા ગ્રુપને પુતિને પરમાણું હુમલાની સ્થિતિમાં કીવની બહાર એક પહાડી પર સેક્સ પાર્ટી આયોજિત કરવાનો નિર્ણય કર્યો છે. ટેલીગ્રામ પર સેક્સ પાર્ટી માટે 15,000 થી વધુ લોકો રજિસ્ટ્રેશન કરાવ્યું છે. એક દિવસ પહેલાં રશિયા યૂક્રેનના નાટોમાં સામેલ થતાં ત્રીજા વિશ્વની ચેતાવણી આપી દીધી છે. 

યરૂશલમ પોસ્ટના સમાચાર અનુસાર, આ પાર્ટી શહેરના બહાર એક પહાડી પર થશે જ્યાં લોકોને પોતાના હાથોને રંગીન પટ્ટીઓથી સજાવવા માટે કહેવામાં આવશે જે તેમના 'સેક્સુઅલ ઇન્ટરેસ્ટ' ને બતાવશે. તેમાં ભાગ લેનાર લોકો માટે, ત્રણ પટ્ટીઓનો અર્થ એનલ સેક્સ અને ચાર પટ્ટીઓનો અર્થ ઓરલ સેક્સ હશે. આયોજકોનો દાવો છે કે આ ઇવેંટમાં સ્થાનિક લોકો સેક્સ પાર્ટી પોતાના ન્યૂકલિયર શેલ્ટરો અને બંકરોને છોડી દેશે. આ વિચિત્ર પ્લાનિંગનું યૂક્રેનમાં લોકો સમર્થન કરી રહ્યા છે. 

યૂક્રેનના લોકો આત્મવિશ્વાસથી ભરપૂર
એક સ્થાનિક મહિલાએ રેડિયો ફ્રી યૂરોપ સાથે ઇન્ટરવ્યુંમાં કહ્યું કે આ આશાવાદી યૂક્રેની ભાવના અને યુદ્ધને જીતવાની આશા સંભાવનાઓ સામે અમારા આત્મવિશ્વાસને બતાવે છે. મહિલાએ કહ્યું 'આ નિરાશાના વિપરીત છે. સૌથી ખરાબ સ્થિતિમાં પણ લોકો કેટલાક સારા તરફ જોઇ રહ્યા છે. આ યૂક્રેનીઓનો મહા-આશાવાદ છે. 'એક બીજા વ્યક્તિએ કહ્યું કે ઇવેંટ આ બતાવવાનો એક પ્રયાસ છે કે જેટલા વધુ તે અમને ડરાવવાનો પ્રયત્ન કરશે, એટલું જ નહી અમે તેને કોઇ બીજી વસ્તુમાં બદલી દઇશું. આ રશિયા ખતરાની પ્રતિક્રિયા છે.  

પોટેશિયમ આયોડાઇટની ગોળીઓ વહેંચી રહ્યા છે અધિકારી
યૂક્રેનમાં રશિયાના પરમાણુ હુમલાને લઇને એક ગંભીર ડર પણ ફેલાયેલો છે. અધિકારીઓએ હુમલાના ડરથી આયોડાઇટની ગોળીઓ આપવાનું શરૂ કરી દીધું છે. કીવની કાઉન્સિલે પુષ્ટિ કરી છે કે તે તેની તૈયારીના હેઠળ શેલ્ટર અને નિકાસી કેન્દ્ર પુરા પાડી રહી છે. પરમાણુ હુમલાની સ્થિતિમાં ન્યૂક્લિયર રેડિએશનને સંપર્કમાં આવ્યાના ઠીક પહેલાં અથવા પછી લેતાં પોટેશિયમ આયોડાઇડની ગોળીઓ થાયરોયડ ગ્રંથિમાં ખતરનાક રેડિએશનને રોકવામાં મદદ કરી શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news