Richest Country In The World: ન તો અમેરિકા અને ન ચીન.. આ છે વિશ્વના 5 સૌથી ધનિક દેશો!

Richest Countries of World: કોઈપણ દેશની પ્રગતિ તેની માથાદીઠ આવક, જીવનધોરણ, જીડીપી અને પરચેઝિંગ પાવર પેરીટી (PPP) અનુસાર માપવામાં આવે છે.

Richest Country In The World: ન તો અમેરિકા અને ન ચીન.. આ છે વિશ્વના 5 સૌથી ધનિક દેશો!

Most Richest Countries of World: આજે અમે તમને દુનિયાના એવા 8 દેશો વિશે જણાવી રહ્યા છીએ જે સૌથી અમીર છે. આ યાદી જીડીપી અને પરચેઝિંગ પાવર પેરિટી (પીપીપી) અનુસાર બનાવવામાં આવી છે.

આયર્લેન્ડ
વિશ્વના સૌથી અમીર દેશોની યાદીમાં આયર્લેન્ડ ટોચ પર છે. આ દેશની જીડીપી અને માથાદીઠ ખરીદશક્તિ $145,196 છે.

No description available.

લક્ઝેમ્બર્ગ
વિશ્વના ઉચ્ચ આવક ધરાવતા દેશોની યાદીમાં યુરોપના નાના દેશ લક્ઝેમ્બર્ગનું નામ બીજા નંબરે છે. અહીં જીડીપી અને માથાદીઠ ખરીદ શક્તિ $142,490 છે.

No description available.

સિંગાપુર
આ યાદીમાં એશિયાઈ દેશ સિંગાપુરનું નામ પણ સામેલ છે. અહીં જીડીપી અને માથાદીઠ ખરીદ શક્તિ 133,895 ડોલર છે.

No description available.

કતાર
આ યાદીમાં કતાર ચોથા નંબર પર છે. આ દેશની જીડીપી અને માથાદીઠ ખરીદ શક્તિ $124,848 છે.

No description available.

મકાઉ
આ યાદીમાં મકાઉનું નામ પાંચમા નંબર પર છે. અહીં માથાદીઠ જીડીપી અને માથાદીઠ ખરીદ શક્તિ $89,558 છે.

No description available.
આ પણ વાંચો:
Shani Mantra: શનિની સાડાસાતી અને ઢૈયાથી મુક્તિ માટે કરો આ મંત્રોનો જાપ
રાશિફળ 29 એપ્રિલ: આ રાશિના જાતકો પર શનિદેવ પોતાની કૃપા વરસાવશે, આકસ્મિક ધનલાભના યોગ

અમદાવાદના સીજી રોડ પર 50 લાખની દિલધડક લૂંટ, જાણો સુપર મોલ પાસે શું બની સમગ્ર ઘટના
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news