કોરોના વાયરસની અસરથી ઇટાલીમાં લોક ડાઉન, પોર્ન વેબસાઇટે ફ્રી કરી દીધી સર્વિસ
પોર્ન વેબસાઇટ પોર્ન હબે ઇટાલીમાં પોતાની સેવાઓ ફ્રી કરી દીધી છે. પોર્ન હવે 3 એપ્રિલ સુધી પોતાની પ્રીમિયમ સેવાઓ ફ્રી કરી દીધી છે. આ વિશ્વની સૌથી મોટી પોર્ન વેબસાઇટ છે.
Trending Photos
રોમઃ ઇટાલીમાં કોરોના વાયરસના વધતા સંકટને જોતા દેશભરમાં લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું છે. ઇટાલીવાસી ઘરોમાં કેદ થઈને રહી રહ્યાં છે. સંકટની આ ઘડીમાં ચર્ચિત પોર્ન વેબસાઇટ પોર્ન હબે 3 એપ્રિલ સુધી પોતાની પ્રીમિયમ સેવાઓ ફ્રી કરી દીધી છે. કંપનીએ ગુરૂવારે એક નિવેદન જારી કરીને આ જાહેરાત કરી છે.
પોર્ન હબે કહ્યું કે, લોક ડાઉનના દિવસોમાં તમારી મદદ માટે એક મહિને પ્રીમિયમ સર્વિસ ફ્રી રહેશે. ઇટાલીના લોકોએ એક મહિના સુધી કોઈ રૂપિયા આપવા પડશે નહીં. એટલું જ નહીં પોર્ન હબે પોતાની આવકનો એક ભાગ કોરોના વાયરસનો સામનો કરવામાં મદદ કરવાની જાહેરાત કરી છે. પોર્ટ હબની શરૂઆત વર્ષ 2007માં થઈ હતી અને તે આ સમયે વિશ્વની સૌથી મોટી પોર્ન વેબસાઇટ છે.
પોર્ન હબ પર પ્રતિદિન 11 કરોડ 50 લાખ લોકો આવે છે. ઇટાલી વિશ્વમાં સૌથી વધુ પોર્ન જોનારા દેશોમાં સાતમાં નંબર પર આવે છે. આ યાદીમાં અમેરિકા પહેલું, જાપાન બીજું અને બ્રિટન ત્રીજા નંબર પર આવે છે. આ પહેલા સમાચાર આવ્યા હતા કે પોર્ન વેબસાઇટ કોરોના સંકટ દરમિયાન વધુ પૈસા લઈ રહી છે.
એટલું જ નહીં મોટી સંખ્યામાં લોકોએ હજામત સૂટમાં સેક્સ કરવાનો વીડિયો પણ પોસ્ટ કર્યો હતો. આ વીડિયો વાયરલ થયો હતો. માનવામાં આવી રહ્યું છે કે ફેસ માસ્ક લગાવીને સેક્સ કરવાનો આ વીડિયો કોઈ હોસ્પિટલમાં બનાવવામાં આવ્યો હતો.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે