Joe Bidenની પુત્રી Ashley રાખે છે આ શોખ, પિત્ઝા પાર્લરમાં કરે છે કામ
જલદી જ અમેરિકાની નવી ફર્સ્ટ લેડી First Lady)જિલ બાઇડેન (Jill Biden)થશે અને મેલાનિયા ટ્રમ્પ (Melaia Trump)પૂર્વ ફર્સ્ટ લેડી કહેવાશે. ઓહદેની અસમનતા સાથે બંને વચ્ચે વધુ કોઇ સમાનતા નથી.
Trending Photos
નવી દિલ્હી: જલદી જ અમેરિકાની નવી ફર્સ્ટ લેડી First Lady)જિલ બાઇડેન (Jill Biden)થશે અને મેલાનિયા ટ્રમ્પ (Melaia Trump)પૂર્વ ફર્સ્ટ લેડી કહેવાશે. ઓહદેની અસમનતા સાથે બંને વચ્ચે વધુ કોઇ સમાનતા નથી. અહીંયા સુધી વર્તમાન 'ફર્સ્ટ ડોટર' (First Daughter)ઇવાંકા ટ્રમ્પ (Ivanka Trump) પણ નવી 'ફર્સ્ટ ડોટર' બાઇડેન (Ashley biden)સાથે સંપૂર્ણ રીતે અલગ છે. આવો અમે તમને જણાવીએ કે નવી 'ફર્સ્ટ ડોટર' એશલે બાઇડેન વિશે તેમની અનટોલ્ડ અને રસપ્રદ વસ્તુઓ.
પિત્ઝા પાર્લરમાં કામ કરી ચૂકી છે એશલે
એશલે (Ashley biden)નો જન્મ સન 1981માં થયો હતો અને તેમણે ન્યૂ ઓરલિયન્સ તુલાને યૂનિવર્સિટી (New Orleans Tulane University)માં સાંસ્કૃતિ એંથ્રોપોલોજી (cultural anthropology)નો અભ્યાસ કર્યો છે. એશલેએ ગ્રેજ્યુએશન બાદ થોડા મહિના માટે એક પિત્ઝા પાર્લરમાં કામ કર્યું.
પિતા જે બાઇડેનથી છે પ્રેરિત
એવું કહેવામાં આવે છે કે જો બાઇડેન (Joe Biden)અને પુત્રી એશલે (Ashley biden) વચ્ચે સારું બને છે. તે પોતાના પિતાના દરેક કામમાં સાથ આપે છે. ઘણીવાર એશલે કહે છે કે કેવી રીતે કેવી રીતે જો બાઇડેનએ તેમને વિભિન્ન મુદ્દે પોતાનું મંતવ્ય આપવા માટે પ્રોત્સાહિત કર્યા છે. તે પોતાના પિતાને સૌથી મોટી પ્રેરણા માને છે.
એક હાર્ડ-કોર કાર્યકર્તા
પુત્રી એશલે (Joe Biden Daughter Ashley)એ એક્ટિવિસ્ટ બનવા મટે પ્રેરિત કરવામાં જો બાઇડેનએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. 2014માં એશલેને ડેલાવેયર સેન્ટર ફોર જસ્ટિસમાં કાર્યકારી નિર્દેશક નિયુક્ત કરવામાં આવ્યા હતા.
પડદા પાછળ રહીને કરે છે કામ
એશલે હંમેશા સાર્વજનિક ચર્ચાથી દૂર રહેવાનું પસંદ કરે છે. તેમનું ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ (Ashley Biden Instagram Account)પણ લોક છે. તે સાર્વજનિક કાર્યક્રમોમાં સામેલ થવાનું પસંદ કરતું નથી.
ડાન્સ કરવાનું છે પસંદ
એશલેને ડાન્સ કરવાનું પસંદ છે. રાષ્ટ્રપતિ ચૂંટણી (US Presidential Election) દરમિયાન બાઇડેન પહેલાં ભાષણ દરમિયાન તમામને તેમણે આશ્વર્યમાં મુકી દીધા હતા. એશલેના ફૂટેજ વાયરલ થઇ ગય હતા, જ્યારે આ દરમિયાન બાઇડેન ભાષણ આપી રહ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે