ઇન્ડોનેશિયા વિમાન દૂર્ઘટના: મૃતદેહના મળ્યા અવશેષ, ભવ્યનો પરિવાર શોકમાં

ઇન્ડોનેસિયાન અરલાઇન લાયન એરના બોઇન્ગ વિમાનની દૂર્ઘટનાગ્રસ્ત થાય પછી રાહત તેમજ બચાવ અભિયાનમાં લાગેલા કર્મચારીઓને સોમવારે જાવા સાગરમાં માનવ અવશેષ, વિમાનનો કાટમાળ અને યાત્રિકોના ખાનગી સામન મળ્યો છે. આ ઘટનામાં વિમાનમાં સવાર બધા 189 લોકોના મોત થઇ ગયા છે. આ વિમાન ઉડાવનાર ભારતીય પાયલોટ ભવ્ય સુનેઝાના મોત પર પરિવારજનો ઘણા દુ:ખી છે.

ઇન્ડોનેશિયા વિમાન દૂર્ઘટના: મૃતદેહના મળ્યા અવશેષ, ભવ્યનો પરિવાર શોકમાં

નવી દિલ્હી/ જકાર્તા: ઇન્ડોનેસિયાન અરલાઇન લાયન એરના બોઇન્ગ વિમાનની દૂર્ઘટનાગ્રસ્ત થાય પછી રાહત તેમજ બચાવ અભિયાનમાં લાગેલા કર્મચારીઓને સોમવારે જાવા સાગરમાં માનવ અવશેષ, વિમાનનો કાટમાળ અને યાત્રિકોના ખાનગી સામન મળ્યો છે. આ ઘટનામાં વિમાનમાં સવાર બધા 189 લોકોના મોત થઇ ગયા છે. આ વિમાન ઉડાવનાર ભારતીય પાયલોટ ભવ્ય સુનેઝાના મોત પર પરિવારજનો ઘણા દુ:ખી છે.

યાત્રિયોના પરિવારજનોએ એરપોર્ટ પર રાહત કેન્દ્રો પર એકત્ર થઇ તેમના પ્રિયજનો વિશે માહિતી એકઠી કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, એક મુખ્ય રાહત અધિકારીને મળેલા અવશેષોની સ્થિતિની જાણાકારી આપતા કહ્યું કે કોઇપણના જીવીત બચવાની આશા નથી. રાષ્ટ્રપતિ જોકો વિડોડોએ દુર્ઘધટનાની તપાસના આદેશ આપ્યા છે અને ઇન્ડોનેશિયાની જનતાને પ્રાર્થના કરવાનો અનુરોધ કર્યો છે.

ત્યારે આ વિમાનને ઉડાવનાર ભારતીય પાયલોટ ભવ્ય સુનેઝાનો પરિવાર અહીંયા તેમના મકાન પર દિવાળી પર તેના પરત ફરવાની રાહ જોઇ રહ્યાં હતાં પરંતુ સોમવારે તેમની રાહનો હમેશા માટે અંત આવી ગયો હતો.

इंडोनेशिया में क्रैश हुए विमान को उड़ा रहे थे दिल्'€à¤²à¥€ के मयूर विहार निवासी कैप्'€à¤Ÿà¤¨ भाव्ये सुनेजा

ભવ્ય સુનેઝા (31) સોમવારે લાયન એર ફ્લાઇટ જેટી 610ને ઉડાવી રહ્યો હતો પરંતુ ઇન્ડોનેશિયાના એક હવાઇ અડ્ડાથી ઉડાન ભર્યાની 13 મીનિટ બાદ જ વિમાનનો સંપર્ક તૂટી ગયો અને તે જાવા દરિયામાં દૂર્ઘટનાગ્રસ્ત થઇ પડ્યું હતું. આ સાથે હવે તેના ઘરે પરત ફરવા પર ભવ્યના પરિવાર અને પાડોસીઓમાં શોકનો માહોલ છવાયો છે.

ભવ્ય સુનેઝાના પરિવારે જ્યારે ટેલીવિઝન પર આ સમાચાર જોયા કે જે વિમાન ભવ્ય ઉડાવી રહ્યો હતો, તે દુર્ધટનાગ્રસ્ત થઇ ગયું છે, તેમને વિશ્વાસ આવતો ન હતો. તેમની માતા સંગિતા સુનેઝા આંખો ભરાઇ આવી હતી દિલ્હીના મયૂર વિહારમાં પોતાના ઘરની બહાર ભેગા થયેલા મીડિયાકર્મીઓને તેમણે અનુરોધ કર્યો કૃપયા ‘અમારા માટે પ્રાર્થના કરો.’

પાડોસીઓએ માત્ર 31 વર્ષીય તે સારો છોકરો યાદ આવે છે. તેમણે તેને મોટો થતા જોયો હતો અને તેમું આકસ્મિત મોતછી સુન્ન હતા. પરિવારના એક પાડાસી પિકે સિન્હાએ કહ્યું, મારી દિકરી સ્કૂલમાં ભવ્યની સાથે જ ભણતી હતી. આજે તેણે દુભઇથી ફોન કરી ને કહ્યું કે ‘ભવ્ય મરી ગયો’ અને તેઓ શોકમાં આવી હયા હતા.

 

તેમણે કહ્યું તે ભવ્યના પિતા હિમ્મતથી કામ લઇ રહ્યા છે અને રડી રહ્યા નથી પરંતુ અમે જાણીએ છે કે તેઓ કેવા દુ:ખમાંથી પસાર થઇ રહ્યા છે. સિન્હાએ કહ્યું કે ભવ્ય દર વર્ષે દિવાળીમાં ઘરે આવતો હતો અને આ વર્ષે પણ આવવાનો હતો.

મયૂર વિહારના એહલ્પોન પબ્લિક સ્કૂલથી તેનો અભ્યાસ પુરો કરી ભવ્ય 2009માં ફ્લાઇંગ લાયસન્સ હાંસલ કર્યું હતું. તેના પિતા ગુલશન સુનેઝા ચાર્ટર્ડ એકાઉન્ટેન્ટ છે અને માતા સંગીતા એર ઇન્ડિયાની મેનેજર હતી. ભવ્યના 2016માં લગ્ન કર્યા અને તે પત્ની ગરિમા સેઠીની સાથે જકાર્તામાં વસતા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news