પાક સહાય નુકસાનની નોંધણી માટે સરકારે વધારો, જાણો શું કહ્યું અરવલ્લીના ખેડૂતોએ

પાક સહાય નુકસાનની નોંધણી માટે સરકારે વધારો કર્યો છે. રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પત્રકાર પરિષદ યોજીને આ જાહેરાત કરી હતી. ત્યારે ઝી 24 કલાકે અરવલ્લી જિલ્લાના ખેડૂતો આ અંગે શું વિચારી રહ્યાં છે, તેની સાથે વાતચીત કરી હતી.

Trending news