એક્સ રેઃ માત્ર ઉપરછલ્લા સમાચાર નહીં, સમાચારોનું સચોટ વિશ્લેષણ

તમિલનાડુના મહાબલિપુરમની મુલાકાતે આવેલા ચીનના રાષ્ટ્રપતિને આવકારવા અને તેમની સાથે અનૌપચારિક મુલાકાત માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અહીં આવી પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદીએ ગાઈડ બનીને જિનપિંગને મહાબલિપુરમ મંદિર બતાવ્યું હતું અને સાથે જ તેનું ઐતિહાસિક મહત્વ, વાસ્તુકલાનો પરિચય આપ્યો હતો. મોદી- જિનપિંગની આ પ્રથમ મુલાકાત નથી. અગાઉ જિનપિંગ અમદાવાદના સાબરમતિ આશ્રમમાં પણ આવી જ રીતે મુલાકાત માટે આવી ગયા હતા. જૂઓ મોદિ-જિનપિંગની વિવિધ મુલાકાતોનું સચોટ વિશ્લેષણ... અમારી વિશેષ રજુઆ એક્સ રેમાં....

Trending news