સુરત: સચિન જીઆઇડીસી મહિલા બુટલેગરની હત્યા

ગઇકાલે મોડીરાત્રે સુરતની સચિન જીઆઇડીસીમાં મહિલા બુટલેગર સલમા નામની મહિલાની તીક્ષણ હથિયાર વડે હુમલો કરી હત્યા કરવામાં આવી હતી. સલમા દારૂનો અડ્ડો ચલાવતી હતી. હત્યાના બનાવના પગલે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.

Trending news