હેરાન કરતા શખ્સને મહિલાએ જાહેરમાં ઢીબી નાંખ્યો, Surat Video

સુરત સોસિયલ મીડિયામાં વિડીયો થયો વાઇરલ બોગસ પત્રકાર દ્વારા મહિલાને ફોન કરી કરવામાં આવતી હતી હેરાન મહિલા એ બોગસ પત્રકાર ની જાહેર માં કરી ધુલાઈ પાંડેસરા વિસ્તારનો પત્રકાર હોવાની વાત

Trending news