ગાંધીનગરમાં એલઆરડી ભરતી મામલે હવે મહિલાઓ મળશે રાજ્યપાલને

ગાંધીનગરમાં એલઆરડી ભરતી મામલે હવે મહિલાઓ રાજ્યપાલને મળશે. આંદોલન કરી રહેલી બહેનો રાજયપાલને મળવા માટે રાજભવન પહોંચી ગઇ છે. ઘણાં સમય પહેલા રાજયપાલને મળવા માટે મંજુરી માંગી હતી. રાજયપાલને મળી ભરતીમા અન્યાય મુદે રજુઆત કરવા બહેનો પહોંચી ગઇ છે.

Trending news