અમદાવાદ સહિત ગુજરાતભરમાં વાદળીયું વાતાવરણ

અમદાવાદ સહિત ગુજરાતભરમાં હાલ વાદળીયું વાતાવરણ સર્જાયેલુ છે. આમ તો શિયાળો આવતાની સાથે જ લોકો ચાલવા નીકળી જતા હોય છે તો સાથે જ વ્યાયામનો સહારો લેતા થઇ જાય છે. હાલમાં શહેરના પ્રહલાદનગર ગાર્ડનમાં વહેલી સવારે સેંકડો લોકો જોંગીગ, વોકિંગ અને વ્યાયામ કરતા નજરે પડ્યા તો લાફિંગ ક્લબના વડીલ સભ્યો પણ હંમેશની જેમ અટ્ટાહાસ્ય કરતા જોવા મળ્યા.

Trending news