શા માટે AC માત્ર સફેદ હોય છે? 99% લોકો આ રહસ્ય જાણતા નથી
ઉનાળામાં ભારતના મોટાભાગના ભાગોમાં એર કંડિશનર અને કુલરનો ઉપયોગ સામાન્ય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે એર કંડિશનર હંમેશા સફેદ રંગમાં જ કેમ આવે છે. આ પાછળનું કારણ બહુ ઓછા લોકો જાણતા હશે. સામાન્ય રીતે ACના આઉટડોર યુનિટનો રંગ સફેદ હોય છે, જ્યારે ઇન્ડોર યુનિટનો રંગ અલગ હોઈ શકે છે.