VS અને SVP હોસ્પિટલમાં અસુવિધા અંગે વિપક્ષે કરી સુવિધાઓ ફરી શરૂ કરવાની માંગ

VS હોસ્પિટલ અને SVP હોસ્પિટલ વચ્ચે મ્યુનિસિપલ સત્તાધીશો વચ્ચે ચાલી રહેલો વિવાદ દિવસેને દિવસે વધી રહ્યો છે.વીએસ હોસ્પિટલમાં એક સમયે 1200 બેડ કાર્યરત હતા પરંતુ હાલના તબક્કે માત્ર 500 બેડ જ કાર્યરત રહેતા દર્દીઓને હાલાકી પડી રહી છે.ત્યારે કોંગ્રેસના નેતા અને કોર્પોરેટરોએ તમામ સુવિધા ફરી શરૂ થાય તેવી માંગ કરી છે.

Trending news