વિવાદાસ્પદ ટ્વિટ બાદ શું કહ્યું વિવેક ઓબેરોયએ , જુઓ વીડિયો

એક્ઝિટ પોલ અંગે ઐશ્વર્યા રાયના ફોટાને રીટ્વીટને કરવું વિવેક ઓબેરોયને પડ્યું ભારે, મહિલા આયોગે વિવેક ઓબેરોયને પાઠવી નોટિસ, વિવેક ઓબેરોયે કહ્યું લોકો કરી રહ્યા છે વાતનું વત્તેસર

Trending news