ગીરના જંગલમાં સિંહ અને સિંહણની લડાઇ, જુઓ વિડીયો

ગીરના જંગલમાં સફારીના 10 નંબરના રૂટ પર સોમવારે સવારે એક સિંહ અને સિંહણ વચ્ચે લડાઈ જોવા મળી હતી. જેમાં સિંહ સિંહણની એકદમ નજીક પહોંચતા સિંહણે ઉશ્કેરાઈને સિંહને પંજો મારી દીધો હતો.

Trending news