વડોદરા એસિડ એટેકનો હુમલો કરવાની ધમકી બાદ યુનિ.માં ચેકિંગ
વડોદરાની એમએસ યુનિવર્સિટીનાં વાઈસ પ્રેસિડેન્ટ પર એસિડ એટેકનો હુમલો કરવાની ધમકી આપનાર ઝૂબેર પઠાણની પોલીસે ધરપકડ કરી ત્યારે આજે યુનિવર્સિટીમાં તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યા પહેલા તેઓનું આઈ-કાર્ડ ચેકિંગ કરવામાં આવ્યું..યુ.નિવર્સિટીના તમામ પ્રવેશ દ્વાર પર ખાનગી ગાર્ડ, વિઝિલન્સ સ્ક્વોર્ડ અને પોલીસ પહેરો જોવા મળ્યો