આ વર્ષે મોંઘી મળશે કેસર કેરી! ગુજરાતમાં કેરી પકવતા ખેડૂતોએ આપ્યા ખરાબ સમાચાર...

આ વર્ષે કેસર કેરીનો પાક નિષ્ફળ જવાના પૂરતા એંધાણ વર્તાઇ રહ્યા છે. ગુજરાત સહિત ભાવનગર જિલ્લામાં વિષમ તાપમાન અને ગરમીના પ્રકોપથી 50 થી 60 ટકા ઓછું ઉત્પાદન થવાની સંભાવના છે. 

Trending news