જો ફ્લાઇટમાં બોમ્બ બ્લાસ્ટ થાય તો શું થશે? એવું ન સમજતા કે, આવી કોઇ ઘટના ઘટી જ નથી!
આજના સમયમાં મોટાભાગનો એક વર્ગ ફ્લાઇટની મુસાફરી પસંદ કરે છે. તેમાં મોબાઇલ ફોન અલાઉડ હોય છે. જો કે, ટેકઓફ વખતે મોબાઇલને બંધ રાખવા અથવા તો ફ્લાઇટમાં મોડમાં રાખવાની સૂચના આપવામાં આવે છે. એ તો સમજ્યા પણ જો ફ્લાઇટમાં કદાચ મોબાઇલ બ્લાસ્ટ થાય તો શું થશે. તેના વિશે જણાવીએ...