યસ બેંક મુદ્દે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમણની પ્રેસ કોન્ફ્રેન્સ Live...
ગુરૂવારે રાત્રે યસ બેંકનાં (Yes Bank) કામકાજમાં રોક લાગ્યા બાદ ખાતાધારકો માટે મોટી સમસ્યા પેદા થઇ ચુકી છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) એ પણ કહ્યું કે, ખાતાધારક આખા મહિનામાં 50 હજારથી વધારે રકમ નહી ઉપાડી શકે.