ઉના: ગીર ગઢડા મામલતદાર ઓફિસના પ્રાંગણમાં ઘૂસ્યો દીપડો

ગીરગઢડાના મામલતદાર કચેરીમાં બે રાતથી દીપડો આંટાફેરા કરતા ચકચાર મચી છે. 2 દિવસતી રાતે મામલતદાર ઓફિસે દીપડો આવે છે. વન વિભાગ દ્વારા આ દીપડાને પકડવા માટે કવાયત હાથ ધરાઈ છે.

Trending news