ડભોઇના શાઠોદ ગામે અકસ્માત, બે મહિલા અને 1 બાળકનું મોત

વડોદરાના ડભોઇના શાઠોદ ગામ પાસે ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં બે મહિલા સહિત 1 બાળકીનું મોત થયું છે. બનાવને લઈને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ટ્રક ચાલકની પોલીસે ધરપકડ કરી હતી. રિક્ષાને અડફેટે લઈ ટ્રક સવાર ભાગી છૂટ્યો હતો.

Trending news