27 લાખના સોના સાથે બે વ્યક્તિની સુરતથી ધરપકડ

શહેરના ચોક બજાર પોલીસને બાતમી મળી હતી કે બે શખ્સ છળકપટથી સોનું લાવી રહ્યાં છે. ત્યારબાદ પોલીસે વાહન ચેકિંગ દરમિયાન બંન્ને વ્યક્તિઓને ઝડપી લીધા હતા. આ બંન્ને યુવાનો દુબઈથી પાવડર સ્વરૂપે આવેલા સોનાના જથ્થાને લઈને અમદાવાદથી સુરત કોઈને આપવા માટે જતાં હતા.

Trending news