એક ક્લિકમાં જુઓ ટોપ 25 ન્યૂઝ

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના કોર કમિટી ની મિટિંગ મળી હતી. કોર કમિટીએ નિર્ણય લીધો તેમાં અલ્પેશ ઠાકોર કોંગ્રેસના તમામ હોદ્દો પરથી 24 કલાકમાં રાજીનામુ આપે તેવું નક્કી કરવામાં આવ્યું છે. એટલે અલ્પેશ ઠાકોર આગામી 24 કલાકમાં કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપી શકે છે.

Trending news