લોકસભા ચૂંટણી 2019: વડોદરાથી ટિકિટ ટિકિટ, જાણો શું છે લોકોનો મત

લોકસભા ચૂંટણી 2019 અંતગર્ત ઝી 24 કલાકના વિશેષ કાર્યક્રમ ટિકિટ ટિકિટ અંતર્ગત અમારી ટીમે વડોદરાથી ગોધરા જતી ST બસમાં મુસાફરી કરી, આ દરમિયાન મુસાફરી કરતા લોકો સાથે વાતચીત કરી અને મુસાફરોનો મત જાણવાનો પ્રયાસ કર્યો

Trending news