દુકાનમાંથી ચોર મોંઘીદાટ સીગારેટના પેકેટની ચોરી ફરાર, ઘટનાનાં CCTV

આ CCTV ફૂટેજ વડોદરાના સંગમ ચાર રસ્તા પાસે આવેલી દુકાનના છે... જ્યાં તસ્કરે 16,000 રુપિયાના સિગારેટ અને રોકડ 6000 રુપિયા ચોરીને ફરાર થયો હતો...આ શખ્સ મોંઘીદાટ સીગરેટની ચોરી કરતા CCTVમાં કેદ થયો હતો...

Trending news