મહેસાણામાં તીડ અને ઈયળ બાદ ભૂંડનો આતંક, ખેડૂતોમાં ભારે રોષ

2019માં ખેડૂતોને અતિવૃષ્ટિ, કમોસમી વરસાદ, તીડ અને હવે મહેસાણાના લાલજીનગરના ખેડૂતો નવી મુસીબતનો સામનો કરી રહ્યા છે. આ ગામના લોકો હાલ ભૂંડના ત્રાસનો સામનો કરી રહ્યા છે. આ ભૂંડ 1રાત્રી દરમિયાન ખેતરમાં પગ પસેરો કરે છે અને ખેતરોમાં વિસામો કરે છે. આ ભૂંડ જે ખેતરો વિસામો કરે છે તે ખેતરમાં મસમોટા ખાડા પાડી દે છે અને જે પાકનું વાવેતર કર્યું હોય તે પાક ઉખાડીને બહારની કાળી દે છે જેથી પાક બરબાદ થાય છે. પાક ખરાબ થઇ જતા હાલ મેહસાણા જીલ્લાના લાલજીનગર ગામના ખેડૂતોને પડતા પર પાટું જેવી સ્થિતિનું નિર્માણ થવા ગયું છે.

Trending news