રાજકોટના મવડીમાં પાણી મુદ્દે મનપા ઓફિસમાં હલ્લાબોલ

રાજકોટના મવડી વિસ્તારમાં આવેલ શિવમ પાર્ક, મધુવન સોસાયટી, કાવેરી પાર્ક સહિત 8 જેટલી સોસાયટીના લોકો મનપા કચેરી પહોંચ્યા હતા. મનપાની વેસ્ટ ઝોન કચેરી પહોંચી ડેપ્યુટી કમિશ્નરને મહિલાઓ અને સ્થાનિકોએ ઉગ્ર રજુઆત કરી હતી.

Trending news