સુરતમાં ટ્રાફિકના નવા નિયમોનું કેવી રીતે થશે પાલન, જુઓ ઈન્ચાર્જ સીપી હરિક્રિષ્ના પટેલે શું કહ્યું

સુરત: ટ્રાફિકના નવા નિયમોનું કડક પાલન કરવામાં આવશે. 16મીથી પોલીસ અસરકારક કામગીરી કરશે. શરૂઆત પોલીસ વિભાગથી કરવામાં આવશે તેવું પણ તેમણે જણાવ્યું છે.

Trending news