સુરતના છાકટા નબીરાઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં

સુરત હાઈપ્રોફાઈલ દારૂની પાર્ટીના તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા. આ 39 નબીરાઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાતા પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો.

Trending news