સુરત આગકાંડ ઘટનાને મહિનો થશે પૂર્ણ , જુઓ ત્રીજા અને ચોથા માળના ચોંકાવનારા દ્રશ્યો

સુરત: તક્ષશિલા આર્કેડ આગકાંડની ઘટના, આગની ઘટનાને 24 તારીખે મહિનો પૂર્ણ થશે. ઘટના સ્થળના એક્સલુસિવ દ્રશ્યો ઝી 24 કલાક પર. ગ્રાઉન્ડ ઝીરો પરથી ઝી 24 કલાકનું રિપોર્ટિંગ.

Trending news