Chanakya niti News

ભલે રૂપ રંગ ન હોય પણ આ 3 ગુણ હોય તો તે પુરુષો પર દિલ હારી જાય છે મહિલાઓ
Chanakya Niti: એવું કહેવાય છે કે જીવનમાં સાચો અને સારો સાથી મળે એ કોઈ વરદાનથી જરાય કમ નથી. જીવનનો રસ્તો કેટલોય કાંટાળો કેમ ન હોય પરંતુ જો સાચો અને ડગલે પગલે સાથ આપનારો જીવનસાથી મળે તો વ્યક્તિની જીંદગી અને તેમાં પણ ખાસ કરીને મહિલાઓનું જીવન ખુબ સારું પસાર થાય છે. તમે મોટાભાગે જોયું હશે કે મહિલાઓ વધુ બોલે છે ત્યારે આવામાં તેની ઈચ્છા હોય કે તેનો પાર્ટનર એવો હોય તે તેને શાંતિથી સાંભળે. છોકરીઓ પોતાના મનની વાતો બધાને કહેતી ફરતી નથી. પરંતુ જેની સાથે શેર કરે તેની સાથે પછી બધુ જ શેર કરે છે. છોકરીઓ ઈચ્છે છે કે તેમનો પાર્ટનર તેમને શાંતિથી સાંભળે અને જે પુરુષો મહિલાઓની વાતો સાંભળે તેમના માટે મહિલાઓના મનમાં વિશેષ સ્થાન હોય છે. 
Apr 25,2024, 11:51 AM IST

Trending news