તિરુપતિ બાલાજી મંદિરમાં શું છે દર્શનની સિસ્ટમ? પહેલા તો ટોકનની સિસ્ટમ નહોતી તો ક્યારથી ચાલું થઇ?
તિરુપતિ બાલાજી મંદિર કરોડો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. તિરુમાલા પર્વત પર સાક્ષાત ભગવાન વિષ્ણુ બિરાજમાન છે. અહીં અવારનવાર ભક્તોની મોટાપ્રમાણમાં ભીડ જોવા મળે છે. એટલા માટે એક ટોકન સિસ્ટમ બનાવવામાં આવી છે. જો તમે પણ તિરુપતિ બાલાજીના દર્શને જવાના છો તો પહેલા આ સિસ્ટમ જાણી લો...