સુરતઃ પીવાના પાણીને લઈને થયેલા ઝઘડામાં એકનું મોત..જુઓ સમગ્ર અહેવાલ
સુરતઃમાંગરોળના ભીલવાડા ગામે છાપરા ફાળિયામાં પીવાના બાબતે ઝઘડો થયો હતો.. ગામના પાંચ શખ્સોએ બાબુ વિરજી નામના શખ્સને માર મારતાં ગંભીર રીતે ઘવાયો હતો.. ગંભીર રીતે ઘવાયેલા શખ્સને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.. જ્યાં શખ્સનું સારવાર દરમિયાન મોત થયું