દેશમાં ખાડાને લીધે થતા અકસ્માતમાં 15,000નાં મોત

સડક પર રહેલા ખાડા પ્રત્યે સુપ્રીમ કોર્ટે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. દેશમાં સડક પરના ખાડાને કારણે પાંચ વર્ષમાં 15000નાં મોતના આંકડાના સંદર્ભે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી હતી. 

Trending news