વલસાડમાં એક્ટિવાની મિનિટોમાં થઇ ગઇ ચોરી...

વલસાડ માં તસ્કરો નો આંતક વધ્યો છે. વલસાડ ની આઝાદ ચોક પોલીસ સ્ટેશન થી માત્ર 100 મીટર ના અંતરે મોપેડ બાઈક ની કરી ચોરી થઇ હતી. મોબાઈલ શોપની બહાર પાર્ક કરેલ એક્ટિવાની ચોરી થઇ હતી. સમગ્ર ઘટના મોબાઈલ શોપની બહાર લાગેલા cctv માં થઈ કેદ. પોલીસની નાઈટ પેટ્રોલીંગ પર ઉઠયા સવાલો.

Trending news