એકતાના સૂત્રધાર એવા સરદાર પટેલના વિચારોની વિશેષ ટ્રેન

લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે તેમની યાદમાં રેલવે વિભાગ દ્વારા વિશેષ ટ્રેન ચલાવવામાં આવી હતી. બિહારના મુઝફ્ફરપુર ખાતેથી શરુ થયેલી વિશેષ ટ્રેન 'મુઝફ્ફરપુર - અમદાવાદ જનસાધરણ એક્સપ્રેસ' (15269) અમદાવાદ રેલવે સ્ટેશને આવી પહોંચી હતી.

Trending news