રાજતિલક : માંધાતાસિંહ જાડેજાના રાજતિલક વિધિ પૂર્વે શાહી નગરયાત્રા

ગુજરાતનાં પૂર્વ નાણાંપ્રધાન સ્વ. મનોહરસિંહજી પ્રદ્યુમનસિંહજી જાડેજાનાં યુવરાજ માંધાતાસિંહ જાડેજા રાજકોટનાં 17માં ઠાકોર સાહેબ તરીકેની રાજતિલક વિધિ વસંત પંચમીનાં યોજાનાર છે. આજથી માંધાતાસિંહ જાડેજાના આ ભવ્યાતિભવ્ય પ્રસંગોની શરૂઆત થઈ ચૂકી છે.

Trending news