અમદાવાદ રેલવે સ્ટેશન પર પેટ્રોલિંગ માટે સેગવેની સગવડ

ગુજરાતમાં પ્રથમ વખત અમદાવાદ રેલવે સ્ટેશન ખાતે આરપીએફના જવાનોને પ્લેટફોર્મ પર પેટ્રોલિંગ માટે બેટરીથી ચાલતાટુ-વહીલર એટલે સેગવે આપવામાં આવ્યું છે. બેટરીથી ચાલતાં આ અનોખા સેગવેને જવાનો સરળતાથી પ્લેટફોર્મ પર એક ખૂણાથી બીજા ખૂણામાં પહોંચીને મુસાફરોની ફરિયાદનું નિરાકરણ અને રેલવે સ્ટેશનની સુરક્ષા કરી શકશે.

Trending news